________________
૨૦૧
પંડિત શ્રી નેમવિજયજી-શીલવતી રાસ. વિનવિયે એમ વિનતી, રાજનજી રે, તમ રાજ્ય થયુ સુખ લેય, રાયારા રાજવી. બેસે ગજવર ઉપરે, રાજનજી રે, વારૂ તે છત્ર ધરાય, રાયારા રાજવી; ગીત ગાવે વળી ગરિડી, રાજનજી રે, ભાગિયા બંદી પસાય, રાયારા રાજવી અતિ ઉત્સવ કરી આપણે, રાજનજી રે, કીધો નગર પ્રવેશ, રાયારા રાજવી; તખત બેઠે ત્યા આવીને, રાજનજી રે, હવે નાટક શેષ, રાયારા રાજવી. તે વેળા દિન તે ઘડી, રાજનજી રે, તે માનવતી પરણાય, રાયારા રાજવી, ખટકે સાલતણી પરે, રાજનજી રે, શીલવતી ગુણ ભાય, રાયારા રાજવી. ઓચ્છવ કરતાં એણપરે, રાજનજી રે, કેતે દિન નૃપ તેહ, રાયારા રાજવી, ઢઢેરે ફેરાવિયે, રાજનજી રે, સુણજો કહિયે છીએ જેહ, રાયારા રાજવી. વ્યવહારી નઇ ક્ષત્રીના, રાજનજી રે, આવજે સહુ દરબાર, રાયારા રાજવી, લોક વિચિતે ચિત્તમા, રાજનજી રે, મનથી નવુ નિરધાર, રાયાણ રાજવી. પણ મોટી નૃપ આગના, રાજનજી રે, શણગાર્યા નદન સેહેલ, રાયારા રાજવી; આવે અશ્વ રથ બેશીને, રાજનજી રે, પચે રગીત વહેલ, રાયારા રાજવી. આવિયા તે દરબારમાં, રાજનજી રે, દીધો આદર રાજ, રાયારા રાજવી; મુખ પેઈને તેહને, રાજનજી રે,