________________
૧૯૮
નકાવ્યદેહન.
લાજી લાજની વાતડી, જાણે કુળને કલંક, હો પથી મારા, આપણી નહિ અમ મદિર, કીધું મન નિાશક, હો પંથી મારા. દીઠી. મુજ પુત્રી વિના તાહરે, સબળી કાંઈ છે બેટ, હે પંથી મારા છોડો મમતા મોહની, નેહતણ જે ચેટ, હો પંથી મારા. દીઠી છે, પરણો પરમાનંદશું, નવલી નારી સંસાર, હે પંથી મારા; શોક ન કીજે નારીત, અવર ભલેરી સસાર, હે પંથી મારા. દીઠી. ૮. એવી સુણી નૃપ વારતા, બોલ્યો શીશ ધુણાય, હે પંથી મારા; જે જે અંગથકી ઉપની, નાખી દર ઉડાય, હે પંથી મારા. દીઠી. લ. મુજ મન પ્રાણ નિકુંજમે, વાસી નયનની રેહ, હે પંથી મારા; પ્રાણથકી અદકી ઘણ, તે મુજ આતમ દેહ, હે પંથી મારા. દીઠી. ૧૦. આશા ચળી તનકેરડી, સતીયા ગાત્ર દિદાર, હો પછી મારા; એવી એ સંસારમાં, મળવી દલી નાર, હે પંથી મારા. મુજબ ૧૧. એકવિના એ એક ઘડી, જાવે છે છ દુરાય, હે પથી મારા; જે મળે તે મુજ અગના, જીવ કરૂ પસાય, હે પંથી મારા. મુજ ૧૨. કુંવર કહે તમે નંદની, છે મૂકી કહે કેથ, હે પથી મારા; સુકુલિની જેલ સુદરી, દીસ નહિ કાં એથ, હો પછી મારા. મુજ ૧૩. જઈશ ત્યાહાં ઉતાવળા, કીજે તેમની ભેટ, હે પંથી મારા; હવે હરખ હૈયે ઘણે, નિરખિયાં જે ભણી ભેટ, હે પથી મારા. મુજ ૧૪. ભૂપતિ કહે રાજા સુણે, આવી અમતણે ગામ, હો પંથી મારા પેસ ન દીધી પ્રેમશું, જે હુતી આતમરામ, હો પંથી મારા. મુજ ૧૫, ખડ છાતણી એ સહી, ચેથી સહેલી ટાળ, હે પંથી મારા, નેમવિજય કહે નેહશુ, બેલી વચન રસાળ, હે પંથી મારા. મુજ ૧૬.
કુળ કલંક ડરતાં થકાં, કેઈ ન પૂછો ભેદ, કીધુ અવિચાર્યું ઈસું, જેથી લહિયે ખેદ, રાખી કુંવર મદિરે, ભૂપ છેડે અસવાર; શીલવતી શોધી ઘણું, તેણે અવનિ મઝાર. લાધી ન લીલા લહમીને, કુવર થયે દિલગીર; પશે પટિયે એકલે, વીર શિરોમણ વીર.