________________
૧૩
કાઈ પણ સ`માન્ન વિદ્વાને જૈન ગુજરાતી સાહિત્યને અત્યાર સુધી પૂરતા ઈનસાક આપ્યા નહિ તેથી તે બાબત જનસમૂહતુ લક્ષ ખેંચાયુંજ નહિં, સર્વને બદલે વિ, નગરીને બદલે નયરી વગેરે શબ્દપ્રયાગા જોઇ જૈન સાહિત્યને ગુજરાતી ભાષાના સાહત્યમાંથી બહિષ્કાર કરવે એ કાઈ પણ રીતે ન્યાયી ગણાશે નહિ. આજે થેાપુ ભણેલાએ અથવા તો ગુજરાતી પાંચ ચોપડી ભણી ઘેર ને નિશાળે કે કાલેજોમાં બધા વખત ઈંગ્રે જીજ શીખેલા મેટી ઉપાધિ ધારણ કરનારામાંના કેટલાક, હાલના લેખકનાં અધરાં લખાણા સમજી શકતા નથી, તેથી શુ આપણે એ લખાણની ભાષાને ગુજરાતી સાહિત્યમાં બહિષ્કાર કરીશું ? બેશક, આપણે તેને સ મૃતમય ગુજરાતી કહીશું; પણ્ તે ગુજરાતી નથી અને તેને હાથ પણ અડાડવા નહિ એમ તો કહીશું નહિ. સસ્કૃતમય ગુજરાતી કરતાં તે જૈન ગુજરાતી ઝટ સમજાય તેવી છે, તે તેને મારા મત મુજબ સાહિત્યમાંથી બહિષ્કાર થઈ શકે નહિ.
પંડિત વિલ્યમ જોન્સન સસ્કૃતમાં શેકસપીયર જેવાં નાટકા હાય એમ પ્રથમ માની શકતાજ નહાતા, પણ પ્રયત્નથી જ્યારે તેના જાણુવામાં આવ્યું ત્યારે તે છકજ થઈ ગયા તેમ જૈનેની કવિતા તા સમજાય તેવી નથી. તેમાં પ્રેમાનન્દ કે દયારામ જેવી ખુબી ક્યાંથી હાય' એવી ભ્રમજનક વિચાર પદ્ધતિને જો સાક્ષરેાના શિરેાભાગમાં સ્થાન નહિ મળે તે તેને જૈન સાહિત્યમાંથી ઘણું જાણવાનું મળશે.
આજથી આશરે સવા છશે. વર્ષે ઉપર ૫૪૦ ગાથાનેા ઉપદેશમાળા નામે ગ્રંથ છંય છદને ઢાળે રચાયા છે. તે વખતની ભાષા કેવી હતી ? જૂની ગુજરાતી કેવી હતી તે બતાવવા અને રાસેામાંની ભાષા તેવી નથી પણ આજની ગુજરાતી જાણનારા સહેલાઈથી સમજી શકે. કેવી છે (તે ઘણા ખરા રાસેાની તે સાધારણ ગુજરાતી ભાષા) એવુ કહેવા માટે એ ગ્રંથનો પહેલે તે છેલ્લે છપ્પા આ નીચે આપેલ છે.
વિજ્ય નર્િદ જિષ્ણુદ, વીર હથ્થિહિ વય લેવિષ્ણુ, ધમ્મદાસ ગણિ નામિ ગામિ નયરિહિ. વિહરઈ પુણ. નિય પુત્તહુ રણસીહરાય પઢિહણ સારિહિ, કરઈ એસ ઉવએસ માલ જિણ વયણુ વિયારિહિ,