________________
૧૬૮
જૈનકાયદાહન.
તેા હુ યમ તસ તાતને, વરવી એ રાખણ વાચ; લલના લીલા લાંછને, કીધુ કર્મે કાજ. ભૂપતિ કહે પૂછે ભલા, સાસરિયાણુ વૃત્તત; સાસરીએ જો સુદરી, આપિયા કયમ કરી સિંહસ્થને વહાલી સુણી, છટકી દેખાડયા કયુ છેહ? આણું મંદિર અને, ન રહે તેહશુ સ્નેહ,
ત
નૃપ લાંચ્છન એણે મનડે, રંગે ન ગેહે રખાય; લાક એળભા લખ લહુ, લપટ લાજ ગમાય. સુભટ જઈ સુંદરી, ખેલે ખાળ ખેાલાય; શાતા કહે સહુ અમભણી, કરમતી એ કથાય. સાહસવત સતી વદે, પૂછે ભૂપતિ તેડ; તે આખું સહુ મનતણી, જલમ જછરી જેડ. ખાધવ સુણી મુજ મેલડા, તમ આગે ન કહાય રાજી હવે જો રાજવી, પ્રેમે કીજે પસાય. ભૂપતિ કહિયુ ભાવ, સાંભળવા સત્ય વેણુ, પાચમી ઢાળ ખડ પાચમે, નેમેં તે સાસા સેણુ,
r
૨ગીલા રંગીલા ૧૧.
રગીલા
ગીલા ૧૨,
.
ર્ગીલા
રંગીલા૦ ૧૩.
રંગીલા
રંગીલા ૧૪.
.
રંગીલા
રંગીલા ૧૫.
૨ગીલા
રગીલા ૧૬.
રગૌલા
રંગીલા ૧૭
ઢાહા.
મુલટ જઈ ભૃતિ ભણી, કહિયુ છે કર જોડ, સહજ સલુણી સુદરી, એમા ન કાઢે ખાડ મયા કરી મહારાજવી, તે તરૂણો આમ; લાજ વધે કુળ ખેતણી, શુભ ક ગુણગ્રામ. નૃપ કહે દાય લકિયા, એવુ ન લીજે નામ; કાઢા દૂર પથ વેગળી, નહિ છે ઍનુ કામ, સુભટ કહે માતા તમે, દાહિણ પથ સિંધાય; હા રહેવું ભ્રુગતુ નહિ, બહુ કાપ્યા છે રાય. સાહસ ધર્યુ સતિયે મને, પથે પાળી જાય; શીલપ્રભાવે સુખ હોવે, દુ.ખ તે કરમ પસાય.
F
A
રંગીલા રંગીલા, ૧૮.
૧ ૧
3.
૫.