________________
૧૨૮
નકાવ્યદેહન. સાભળી રાજા હેએમ વચન વિકાર કે, પહોચાડી નિજ મંદિર, તમે રહેજો હે બેટી સુખ ઠામ કે, પ્રેમ ધરીને પેરે પેરે. ૮. ત્યહાં કામદત્ત હે આવ્યા લેઈ ભેટ કે, શીશ નામે ભક્તિએ ભલે; ક્રોધ કરીને હે, કહે નરપતિ વેણ કે, રે રે દુષ્ટ પાપે ચળે. ૯. કબજ કી હે, સહી વહાણ શેઠ કે, નાખે કષ્ટને પાજરે; ઘર લુશા હે, મુખા પરિવાર કે, રાખ્યા નહિ તસ અતરે ૧૦. ઘણું રનવતી હે, કરે છન ધર્મ કે, મર્મ મિથ્યાતના ટાળી કરી, ત્રિલોચના હે, રવતી દેય કે, નેહ વાધ્ય બહુ દીલ ધરી, ૧૧. નિત્ય કરતી હે, આંબળ તપ સાર કે, આવસ્યક દેય ટકનાં; નવ પદને હે, જપતી જાય છે, પાપ ટળે સર્વ અંગનાં ૧૨. પિયુ સભારે હે વીસરે નહિ નેહ કે, ધ્યાન ધરે જ્યમ યોગીશ્વરી, બાપીયડે છે, જેમ મેહ તાન કે, રત્નાવતી રહે દીલ ભરી ૧૩ દુઃખ વારણ હે, કહે રાજકુમાર કે, દુઃખ ન આણીએ એહવુ, હવે સરયુ હે, કુણ મેટણ કે તેઉકે, શ કાસમકિત જેહવું. ૧૪ તે તહાં બોલી હે, રત્નાવતી સોય કે, વાલાં દુઃખ છે મોટકા, કેમ ખમીએ હે, રમિયે કેમ રાત કે, ઘાત દરદ જે બોટકા. ૧૫. ખારે ખાટો હે, સર્વ તછ આહાર કે, ભૂમિશયન જે આદરી; મન વચને હે, કાયા પ્રીતમ ! રાખ કે, આ તમને એમ અનુસરી. ૧૬. તાળ દશમી હે, ભાખુ શુભ વાણુ કે, નેમવિજ્ય મુખ ગહગહી, તમે સુણજો હે, ભાવે ભવિક લોક કે, આગે વાત હોય તે લહી. ૧૭.
દેહરા, અહનિશ જઈ વંદન કરે, નગરે શ્રી જિનદેવ; પૂજા ભક્તિ બહુ ભાવના, બહુપેરે સારે સેવ દ્વય કુંવરી ચૂકે નહી, નવ નવ કરતી કેલિ, કુંવરી કહે કોઈ વારતા, કથા ચરિત્રને ભેળિ. ચંદ્રગુપ્ત રાજાતણું, ચરિત્ર સુણો એક ચિત્ત; પડતો દેવે કર ધર્યો, રત્નતણે જે વિનીત. ધૂતારાપુર પટ્ટણ, (તેણે) મૂક લઇ તેહ, દિવ્યાભરણે શોભતે કવર કળાને ગેહ.