________________
પંડિત શ્રી નેમવિજ્યજી-શીલવતી રાસ. ૧૨૫
દેહરા પામ્યો કથ પણ કામની, વાળે વિરહો અગ, એક વાસર કયમ નિસરે, પીડે અગ અનગ દેવી વચને તે રહી, સ્થિરતા મન વચ કાય, નવ પદ સાભાવે ભણે, સુખને એહ ઉપાય. એમ કરતાં વાહણ તિગે, પવને કીધ આનંદ, બીજે દિવસે શેઠજી, નારી ભણી સુખકદ. સુણ્ય નારી તુજને કહું, કેણુ પુરૂષ જગ એહ, જાત હીણ ગુણ હીણ તે, તેરા રૂપની રેહ. તું મુજ પ્રાણપ્રિયા સહી, અમદા હવે તું થાય, તુજથી અતર કે નહિ, હોજે બે સુખદાય.
ઢાળ ૯ મી. (છેડે ના ૦ છેડ ના જી–એ દેશી ) તું સસનેહી શ્યામા સારી, પ્રેમે ભરી પનોતી, ગુણવતી તુ ગરવી ગોરી, લાવણ્યરૂપ સતી, પ્રેમે કહેને, હારે એવડુ શાને કહાવે, નેહ ધરોને. દૂછ નારી પ્રેમ પિયારી, તારી તે સહુ દાસી, તુ મુજ પ્રાણપ્રિયા પરણ્યગી, અને સંગીત વાસી. પ્રેમે ૨ મે તુજ પામી પૂરણ પુષ્ય, સાચી મોહનવેલ, તોરે સગે રગે અભણે, દુખને ઠેલો મેલ પ્રેમે ૩. રાણી મનમા બેલને જાણું, વાણી જપે એમ, પાપી પ્રાણી સબલ વિનાણી, એવું ભાષ્કમ, મનની કહોને, અલવે શાને બોલાવો એમ કહેને મનની૪. પરહીને મોહે મેલા, વરવી તે પતિ તેને, નિપટ લાલચી નિપટ લોભી, નારી છે દિલ જેને. મનની પ તે મુજ પતિને નાખ્યો ઉદધિ, ઉલટી બુદ્ધિ ઉપાવે, એ કરમે ભરમે નવ પાલે, લીલા રંગ સ્વભાવે. મનની ૬. હુ મદમાતી છુ ધણિયાતી, વાળ ન વાંકે થાયે,