________________
૮૮
જેનકાવ્યદેહન. અકારજ એ નવ કીજિયે, પ્રેમદાશુ જે પરપચ છે. કહે. ૨૦. વચન સુણી કુંવરીતણું, તેહ પાણું ઝરિયા નયણ રે, નીચી નજરે નિહાળતે, હું બહુ પાપી અજાણ રે. કહે૨૧. પ્રીતિ વધી મનશુ ઘણું, બોલે એમ ગદગદ વેણ રે, હુ અપરાધી જનમને, કેમ પામીશું એ સેણ રે. કહે૨૨ અવગુણ વણ છોડી સતી, તે તો કેમ છૂટિશ પાપ રે; મન રહિયુ ત્યહાં જાઈને, વાળે વિરહને વ્યાપ રે. કહે૨૩. આવિયો અણજાણતાં, હવે પાછાં કેમ જવાય રે; લાગ્યું અને ફરી તેહવુ, લીધુ તે પણ લેવાય છે. કહે. ૨૪. હરખી પ્રીતિમતી મને, લેખતી તે તણે ભાવ રે; હરિયે મનમાંહે વર તિ, કરતી તે નયણે સહાય રે. કહેબ ૨૫. ચોથી ઢાળ સોલ્યામણી, બઉ મનની જે રગોળ રે; નેમવિજય કહે રગણું, બહુ કરશે ચિત્ત કંગાળ રે. કહ૦ ૨૬.
- દેહરા પખી જ્યમ પલકે મળું, ભળુ હુ તેની સાથે દૂધ અને સાકર પરે, હરખે મન મેળ હાથ. શુ કીજે દરે રહી, જેર ન ચાલે કાય; મળવું છે જગ સોહ્યલું, જે ને મનમાં હોય લાવણ્ય લીલાવચ કહી, રીઝાવ્યો છે કુમાર, શેઠે તેડી પુત્રિકા, પૂછો સકળ વિચાર. શેઠ કહે તે આયને, પુત્રી વર મેળાપ, સરસ વચન બોલી કરી, કીધો મનને થાપ. શુભ લગ્ન લેઈ કરી, કીધો પુત્રી વિવાહ, સુખ વિલસે સસારનાં, ચંદ્રગુપ્ત ઉત્સાહ. એક દિન નિસુણો અન્યદા, પહયો વન મજાર; વેતાળક આવી ત્યહા, જપે કરી જુહાર. કહાજી કયાથી આવિયા, મીઠું ભાખે ભાટ; વાત ઘણું તિલકાપુરી, ચકત ઉચ્ચાટ.