________________
જેનકાવ્યદેહન. ગુણ ગરવો જે ગાજતે, ભાજતો અરિમદડ; ચંદ્રગુપ્ત નામે કહે, વ્યવહારી કર જેડ. લક્ષણ બત્રીશે શોભતે, કળા બહેતર ધાર; નંદન કહિયે શારદા, રહિયા કાવિદ હા. પર ઉપકારી સાહસી, દયા દમન ગુણસીમ; શ્રાવકના વ્રત પાળ, ધરતે વૈદે નીમ. હરખ્યો હૈડે રાજવી, જામાતા ગુણ ગે; પુત્રી ભાગ્યે પામિયો, તુજ પુણ્ય સહી તેહ ઈભ્ય ભણું એવું વદે, બોલ્યા વાંચ્છિત આજ, વળી તમે આવ્ય માહરા, સર્વે સીધાં કાજ તે માટે તમે દાખવો, સગપણ કીજે જેમ, લાજ વધે કુળ બે તણી, તમ અમ વાધે પ્રેમ. રાખે ક્રિયાણ રાય લઈ, આપે બમણા દામ, મંત્રી આપું અમતણું, વહીવા કરે કામ. સાથે લઈ મંત્રીને, વણિજ ગયા નિજ ગામ; ભલી ભેટ રાજા કરી, ભાખે શીશ તે નામ.
ઢાળ ૮ મી,
( નાટણીની દેશી ) મંત્રીને વ્યવહારિયા, આવ્યા ભૂપની પાસ,
કુંવર સભામાં સુંદર, બેઠે મને ઉલ્લાસ. મુજ ને મારા મહિપતિ. મહારાજા અંગ દેશડે, ચ પાનગરી છે એક, સિંહસેન તત્ર છે ભૂપતિ, વાળી મેદિની છે. મુજ શીલવતી તેની સુતા, શીલ સૌભાગ્ય દયાળ; ધર્મ ધર્મને પાળવા, દાને દયાળ મયાળ. મુજરો રૂપ દેખી સ્થિર થંભિયા, શશિ રવિ દેય ગગ; કામીજન મદ મારવા, જાણે કાળ પ્રસન્ન. મુજરો કર્મ પરે તે ઉન્નતા, તાસ ચરણ છે દેય;
૨.
૩
જ.