________________
જૈનકાવ્યદેહન. સુરાણું જે પ્રવરી, માનુ આવી વશી જ્યાં અમરી. હે ભાવે૧૬. છએ ઋતુઓ જેથી વિરાજે, શોભા અધિક જ્યહા છાજે; હો ભવિ. નેમ કહે પહેલી ઢાળે, શ્રેતા સુણજો રગ રસાળે. હે ભાવે ભવિ૦ ૧૭.
દોહરા અંગ દેશ ચપાપુરી, દીપે જે કૈલાસ સુંદરભા શોભતી, સ્વર્ગ લોક સમ ભાસ. વાડી વન આરામના, ઠામ અનુપમ અપાર. નદન વનના સારો, ઉત્તમ રમણ અપાર. વાડી મહેલે મલપતિ, પતણું મડાણ; લખતાં એ લેખું નહિ, કેતા કરૂ વખાણ દિશ સમાન જે ભૂપતિ, રહિયા જેથી હાર, સિ હસેન ત્યહા ભૂપતિ, ન્યાયી છે નિરધાર. સિભાગ્ય સુંદરી તેહને, ગિરીગણગુણવંત; પટરાણી પ્રેમે ભરી, જેથી પિયુ ઉલસત.
ઢાળ ૨ જી.
(રહો રહા રહે રહે વાલીહા–એ દેશી) વિલસે તે ભાગ રાજવી, સાભાગ્ય સુંદરી સાથે લાલ રે; શીલે સલુણી મુદરી, રાય ગણે મન આથ લાલ રે. ભૂપતિ મન બહુ ભાવશુ, ભામનીને મન ભાવ લાલ રે, રતિપતિ યોગ બન્યો ભલા લલના લાલ ચહાવ લાલ રે. ભૂપતિ ૨. છદ્રયરસ રંગે રમે, રાય ભણી કહે નાર લાલ રે; પુત્ર નહી કુળ આપણે, તેણે એ ધિક અવતાર લાલ રે. ભૂપતિ. ૩. પુત્ર વિના પ્રભુતા કશી, પુત્ર વિના કશી લાજ લાલ રે; પત્ર વીના ધન કચના, પુત્ર વિના કશુ રાજ લાલ રે. ભૂપતિ૪. પરાધીન પરાઈ, પુત્ર વિના પરિવાર લાલ રે, પરધન ને પ્રભુતા હુઈ, આ બે સકળ સંસાર લાલ રે. ભૂપતિ પ. શિશુ મદિર નવ સરે, સૂના મદિર તેહ લાલ રે; નારી મુની જે અપુત્રિશું, ગુની હોય તસ દેહ લાલ રે. ભૂપતિ ૬.