________________
2 ts
જેનકાવ્યદેહન.
પદ્યરત્ન ૩૩ મું. રાગ-ગેડી. મિલાપી આન મિલાવ રે, મેરે અનુભવ મીઠડે મિત્ત, મિલાપી ચાતક પીઉ પીઉ રડે રે, પીઉ મિલાવ ન આન, જીવ પીવન પીઉ પીઉ કરે પ્યારે, છેક નીઉ આન એ આન મિલાપી. ૧. દુખીયારી નિશદિન રહુ રે, ફિર સબ સુધબુદ્ધ બોય; તન મનકી કબહુ બહુ પ્યારે, કિસે દિખાઉ રેય મિલાપી૨. નિસિ અધારી મુહિ હસે રે, તારે દાંત દિખાય; ભાદો કાદ મેં કીયો યારે, ગુઅન ધાર વહાય. મિલાપી૩. ચિત્ત ચાતક પીઉ પીઉ કરે રે, પ્રણામે દેકર પીસ, અબલા શું જોરાવરી પ્યારે, એતી ન કીજે રીસ, મિલાપીઠ ૪. આતુર ચાતુરતા નહી રે, સુનિ સમતા ટુક વાત; આનંદધન પ્રભુ આય મિલ પ્યારે, આજ ધરે હર ભાત. મિલાપી, ૫.
પદ્યરત્ન ૩૪ મું. રાગ-ગોડી. દેખો આલી નટનાગર સાગ: દેખાવ આરહી એર રગ ખેલતિ તાત, ફીકા લાગત અગ. દેખ૦ ૧. એરહ તે કહી દીજે બહુત કર, જીવિત હૈ ઈહિ ઢગ, મિરર વિચ અતર એને, જે રૂપું રગ દેખ૦ ૨. તનુ સુધ બેય ધૂમત મન એસે, માનુ કબુક ખાઈ ભગ; એતે પર આન દઘન નાવત, ઔર કહા કેઉ દીજે સગ દેખ૦ ૩,
પદ્યરત્ન ૩૫. મું. રાગ-દીપક, કાહર.
કરે જારે જારે જારે જા કરે, સજી સણગાર બનાયે ભૂખન, ગઈ તબ સૂની સેજા, કરે. ૧. વિરહવ્યથા કછુ એસી વ્યાપતિ, માનુ કોઈ માતિ બેજા, આ તક અત કહાલુ લેગે ચારે, ચાહે જીવ તૂ લેજા. કરે. . કોકિલ કામ ચક ચૂતાદિક, ચિતન મત હૈ જે જા, નલ નાગર આનંદઘન યાર, આઈ અમિત મુખ દેન, કરે૩,