________________
૨૨
જૈનકાવ્યદોહન. : " પદ્યરન ૧૫ મું, રાગ-સારંગ,
મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભેર. મેરે ચેતન ચકવા ચેતન ચકવી, ભાગે વિહરકે સર. મેરે૧. કૈલી ચિહદિસ ચતુરા ભાવ રૂચિ, મિટયો ભરમ તમ જેર; આપકી ચેરી આપહી જાનત, ઔર કહત ના ચેર. મેરે૨. અમલ કમલ વિકી ભયે ભૂતલ, મદવિષય શશિકાર આનંદઘન એક વલ્લભ લાગત, ઔર ન લાખ કિર. મરે ૩.
પદ્યરત્ન ૧૬ મું. રાગ-માર. * * નિશદિન જોઉ તારી વાટડી, ઘરે આવો રે ઢેલા; નિશદિન મુજ સરિખા તુજ લાખ હે, મિરે તૂહી મોલા. નિશદિન ૧. જવહરી મોલ કરે લાલકા, મેરા લાલ અલા; જ્યાકે પટંતર કો નહી, ઉસકા ક્યા મેલા. નિશદિન ૨૨. પંથ નિહારત લોયણે, દ્રગ લાગી અડાલા; જોગી સુરત સમાધિ, મુનિ ધ્યાન ઝકેલા. નિશદિન ૩. કેન સુને કિન ક૬, કિમ માડું મેં ખેલા; તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચલા.' નિશદિન ૪. મિત્ત વિવેક વાત કહ, સુમતા સુનિ બોલા, આન દઘન પ્રભુ આવશે, જભી રગ રેલા. નિશદિન પ.
પદ્યરત્ન ૧૭ મું. રાગ-સેરઠ. છેરાને કયુ મારે છે રે, જાયે કાડ્યા ડેણ, છેરે છે મહારે બાલો ભેલો, બોલે છે અમૃત વયણ છેરાને ૧. લેય લકુટિયાં ચાલણ લાગે, અબ કાઈ કટા છે નેણ; તૃત મરણ સિરાણે સૂત, રેટી દેશે કેણ, છરાને ૨. પાંચ પચીસ પચાસાં ઉપર, બોલે છે સુધાં વે; આનંદઘન પ્રભુ દાસ તિહારે, જનમ જનમકે સણ. છેરાને. ૩.
પદ્યરન ૧૮ મું. રાગ-માલકેશ, રાગણું–ગોડી. રીસાની આપ મનાવો રે, વિગ્ન વસીટ ન ફેર, રીસાની