________________
૬૭.
સ્થાપી આસને નેમ પ્રભુ, કહે ઘેરી પાલવ સા હી છે ભાઈ તુમારે દેવર તેને, બત્રીશ સહસ લગાઈ છે ગોપી છે ૧ પરણે દેવર તમેં એક નારી. જે સંસારે સુખદાઈ છે ભર પિચકારી કેસર રંગ છોટે, ગુલાલસે ધરતી છાઈ ગેપી છે ર છૂટશે કેમ હવે સાંકડે આવ્યા, માન્યા વિના કહે ભેજાઈ છે વિવાહ માન્યો એમ સહુ કહેતી, જઈ મા ડીને દીધી વધાઈ ગોપી | ૩ | રાજુલ સાથે કરીરે સગાઈ, ગિરિધરે જાન ચલાઈ છે તોરણથી રથ પાછો વાળી, સંજમ લેઈ થયા અમાઈ છે કેવળ પામી શિવપુર પહોતા, ધર્મચંદ પૂજે ગુણ ગાઈ ગોપી છે કે છે
છે પદ ૧૦૪ થું રાગ કાફી . અબરે બસંત ઋતુ આઈ ચેલે જઈએ શેનું જે જાત્રા કરન કું છે અબ રેટ છે ભર પિચકારી પ્રભુ મુખ આગે, અબીર ગુલાલ ઊડાઈરે છે ચલે છે ૧ કેસર કી મટકી પ્રભુ ઊપર, પ્રેમ સુરંગ ઊપાઈ રે ! ચલે ને ૨ તાલ મૃદંગ ડફ બાજને લાગે, બા