________________
४४ છે પદ ૬૮ મું છે પ્રભુ જ્ઞાન અનંતે કહીએ, ખટદ્રવ્ય ગુણ તેહથી લઇએ પ્રભુ આંખ મીચીને ઉઘાડે એટલે, સમય અસંખ્ય કહી ખટ ૧ છે અક અંગુલ સૂયી શ્રેણી પ્રદેશ તે, પ્રતિ સમયે જે ગ્રહીએં ખટરા અવસર્પિણી અસંખ્ય તે થાએ, સુણતાં મન મહ ગહીએં ખટ. ૩. અનંત પ્રદેશી બંધ જે એક, આકાશ પ્રદેશું રહીએં ખટકતો તિ હાં પરમાણું દીઠ અનંતા, ગુણના કાણુ સહીઓં ખ ટા પશે એમ અભિધેય પદારથ સુણતાં, સંશય ન રહે ભવિ હઈએખટ૬ જ્ઞાનરતનાકર ચંદ્ર પ્રભુની. આણ અખંડ શિર વહીએ છે ખટ| ૭ કહે ધરમચંદ પ્રભુ ગુણ ગાતાં, અટકરમકું દહીઍ ખટ ૮ ઇતિ છે
છે પદ ૬૯ મું લાખેણી પૂજા જેહ રચાવે, તેના ગુણ ઘણું સુર વધુ ગાવે છે લાખેણી છે મુનિવર વ ચને ધન્ને કમળ, પ્રભુ પ્રતિમાને ચઢાવે છે તેના છે ૧. પૂજા પ્રભાવે સુરપદ પામી, ધર્મદત્ત નૃપ પદ પાવે છે તેના ૨ | તેહિજ ભાવૅ જિન પદને બાંધી, સુરમુખ લહી પ્રભુ થાવે છે તેના છે ૩છે તેમ શુભ