________________
૩૮
સંસારિક સહુ દેવને મૂકી, એક પરમ નિરંજન ધ્યાની રે મન છે જે શરણાગત જન કેઇ ઉધારયા, તેતે વાત નથી કાંઈ છાની રે છે મન | ૩ | માયા છાક ઉતારીને અનુભવ, અમૃત રસ રંગથી પાની રે છે મન | ૪ | ઇતિ છે
છે પદ ૫૯ મું છે રાગ કાફી છે મેતીડે મેજવું ઠા રે, આજ વધાઇ છે પાસજી સાહેબ તૂડા રે, રંગ વધા ઈ. આજ જિનદરિસન શુભઆજ મેં કીને, સુમતી રહી છે સુહાઈ આવે છે ૧છે નવનિધિ આજ મારે ઘર આઈમેક્ષ ભુવનકી સગાઇ આ. ૨ આજ કૃતારથ નરભવ જાણ્ય, દરિસનકી અધિકાઈ આ૦ | ૩ | શ્રીસદગુરૂ તુમ ચરણ પ્રસાદું, આનંદ હત સવાઈ આ રંગ ૪ | ઇતિ છે
. પદ ૬૦ મું છે રાગ કાફી છે મનમેહન મંદિર આરે છે મન ! સહસફણું પ્રભુ પાસ પસાર્યો, આતમ સુખ ઉપજાવે રે | મન ને ૧ કલટા કટિલ કુમતિને નિવારી, સમતા સંગ સહારે મન છે ૨છે મિત્તવિવેક વિચારીને ચેતન, ક્ષાયિક ગુણ