________________
૨૫ દિલ ૧ નીલ કમલદલ કેમલ વાનું સેવનમેં ચિત્ત લાઊં રે ! પ્રભુકો છે દિલ મે ૨ા ચુન ચુન કલિયાં ચંપકનીકી, હાથશું માલ બનાઊં રે પ્રભુએ દિલ છે ૩. શ્રી મુનિસુવ્રત સુવ્રત સેવિ, નાથ' સમાન કહાઊં રે | પ્રભુ દિલ ૪ ન્યાય સાગર પ્રભુ સુવ્રત સેવા, નિયત ફલે દિલ ભાંઊ રે છે પ્રભુ દિલ | પો ઇતિ
પદ ૩૮મું છે રાગ હોરી માહારા સામલીયા ની વાતરે, હું કેને પૂછું માહારા છે જેને પૂછું તે દૂર બતાવે. પિયા બીન રહ્યો ન જાત રે છે હું ૧ તોરણ આએ ચલે રથ ફેરી, પશુઆનો સુણીય પકાર રે હું રો આંબા મરચા કેશુ રે ફૂલ્યાં,
આ માસ બસંતરે હું૩દાદુર મોર બપૈયા રેબેલે, કોયલ શબ્દ સુણવેરે છે હું ૪. ઝરમર ઝરમર મેહલા બરસે, બુંદ પડે રંગ રેલ રે હું. છે પો લખે સંદેશો પીયા મિલકે, કેઈ. બટાઊ આ ન જાય રે હું એ દા અદ્ધિ કુશલ બુદ્ધ શિષ્ય ઈમ જપે, વાલમ ધ્યાન ધરતરે હું આ ૭ છે ઇતિ છે