________________
૧૫
મદમેંરી આજ ૪ ઉલટી ડાર છતીયાં પર જુક રહી, અંગીયામેં જેવો જોર કરી છે આજછે મેપ છે ઈતને ગુમાન ન કરીયે હો પ્યારી. ખોલ ઘુંઘટ મુખ દેખન દેરી છે માન કહે ગુમાનકી હેરી છે છે આજ છે ૬. ઈતિ
છે પદ ૨૧ મું ટપે છે ગિરિ.રાજકું હમારી વંદના રે, જિનરાજ હમારી વંદના રે ! ભવ દુઃખ વાર શિવસુખ કારણ, દેખત ભવ નહીં કુંદનારે છે છે ગિરિ૦ કે ૧ | નાભિરાયા મરૂ દેવીકે નંદન, પ્રણમું ઋષભ જિનંદના રે ગિરિ. ૨ નિશિ વાસર પ્રભુ દયાન તુમારો, જિમ ચાતક દિલ ચંદનારે છે છે ગિરિ છે ૩ ચતુર કુશલ કહે શરણ તુમારે, સિદ્ધગિરિ કર્મ નિકંદનારે ગિરિજિન છે ૪ છે
છે પદ ૨૨ મું છે રાગ ધમાલ છે સાત પાંચ સખીયનકી ટોલી, મિલિ મલિ.ખેલત ફાગ છે બલ જાઊં છે રેવતગિરિ નમીસરકે ગુન, ગાવત નવ નવ રાગ બલી જાઊં શિવા દેવીકે નંદન મન વશ્ય હો હારે મેરે લલનાં, જાદવ કુલ શણગાર મા શિવાર છે