________________
ભઈ, તનમન વારી રે વાણી | જાને હેર્યું જાને જૈન, ધર્મ સુખકારી વાણી ૧ મમતાકે સંગ સેંતિ, ભવ ગયો હારી છે વાણી અબતે સરન આયે, બિરૂદ સુન્યો ભારી વાણું છે ર છે તેરે ગ્યાન તેરે ધ્યાન, મુકું ન વિસારી છે વાણી | મયા કરી તારે માઁ, દિલપર ધારી રે વાણી છે છે ૩ો ઇતિ છે
છે પદ ૧૭મું છે ખ્યાલાનયનનિહારે પીયા, પ્રીતડી સંભારી છે નયન કેસે મેરેં છાંયો સાંઈયાં, અધ બિચ ડારી નયન ૧ ઘરે નિજ આવે પ્યારા, ચુગલાÉ છારી છે નયન ને નિપટ ન કીજે ઐસી, ઉદાસી નિવારી | નયન ને ૨છે અટક રજી મેરે, મન તેઓં ભારી | નયન ને રટન કરત પીયા ગઈ નિંદ સારી છે નયન ૩ અડ ભવ સંગ રંગ, કેસે દીઓ ડારી છે નયન નો કછુ કીનો માનું, મતિ ધૂતારી નયનછેક છે લાર ન છોરૂંગી તેરી, હઊંડી બ્રતધારી નયન પામેંભી તે ચલંગી પીયા, શિવપુર લારી છે નયન ને ૫ કહે રૂપચંદ રૂપ, ભએ નરનારીનયન પ્રહ ઉઠી ક્યાઊં, વાક નામ હું સંભારી નયન