________________
છે પદ પાંચમું પરાગ સારંગ ધમાલ છે નેમજીકે વ્યાહ મનાવન હા, ચલી સબ કૃષ્ણકી નાર છે લલના આ ચિહું દિશિ ઘેરે નેમકું હે, બાલે તિહાં રાધા નારા ૧૫ અબ ખેલે હારી નેમસેં હા અહીં મેરે લલના, બેલે તિહાં રાધા નાર રે અબ ખેલે છે એ આંકણી . ચુઆ ચુઆ ચંદન મૃગ મદ કેશર, લાલ ગુલાલ અબીર છે લલના જે ભર પીચકારી ગુલાબકી હે, છાટે પ્રભુકે શરીર છે અબ ખેલે મે ૨ એ રાધા સત્યભામા કહે સબનારી, પરણો રાજ કુમાર ના લલના છે અલબેલીને મેહનગારી, ભેં
ભાગ રસાલ અબ ખેલે છે ૩ મે વચન સુણી નેમ મુખથી બોલ્યા, મામા કહે સાર છે લલના રે ઉગ્રસેન ધર વ્યાહ કરન, ચાલ્યો જાદવ પરિવારો અબ ખેલે છે ૪ માંડલ ભુંગલ ભેરી નફેરી, ગાજે અંબર નાદ ને લલના દેલ નગાર નેબત ગડગડતે, જાણે કરે અંબરને સાદા અને બ ખેલે છે ૫ રેવંત રથ પ્રભુ તેરણ આએ, પશે. અ દેખી તેણીવાર છે લલના છે અભયદાન દઈ જંતુને હે, જઈ ચઢયા ગઠગિરનાર અબ ખેલે છે ૬ પુથી રાજુલ સિધાયે, પાયે શિવ પદ સાર
લલના તારણ આ
દાહો જઈ