________________
૧૧૧ છે પદ ૧૬૦ મું છે રાગ ધમાલ ચિદાનંદઘન પરમ નિરજન, જનમન રંજન દેવા લલના વામા નંદ જિનપતી થણી, સુરપતી જસે કરે સેવ છે મનમોહન જિનજી ભેટી હશે એ આંકણી ૧છે જાય જાઈ ચંપક ક્તકી, દમણે ને મચકુંદ લલના કુદઈ, રૂચિ સુંદર જોડી, પૂજીએ પાસજિસંદ છે મા ન ૨૫ કેસર ઘોળી ઘસી ઘન ચંદન, આનંદ ધન સારા લલના પ્રભુની પૂજા કરે મન રંગે, પાઈયે પુણ્ય સફાર | મન | ૩ છે અંગે ચંગી આંગી બ નાવી, અલંકારઅતિસાર છેલલના દ્રવ્યસ્તવવિધિ પૂરણ વિરચી, ભાવિએ ભાવ ઉદાર મન ૪ પરમાતમ પુરણ ગુણ પ્રત્યક્ષ, પુરૂષોત્તમ પરિધાન છે લલના પ્રગટ ભાવ પ્રભાવતી વલભ, તું જ્ય સુગુણ નિધાન છે મન મા છે તુઝ ભકિત મેરી મુઝ મન, વન વિચરે અતિચિત્ત છે લલના છે દુરિત ભુજંગમ બંધન છે, તે સઘળો જગમિત્ત મનના ૬ છે તુઝ આણા શિર વેલી મુઝ મન, નંદનવન જિહાં રૂઢ છે લલના છે મુમતી કદાગ્રહ કંટક શાખા, સંભવે નહીં તિહાં ગૂઢ છે મન ને ૭ ભકિત રંગ તુઝ આ • ભારાધન, દેય ચક સંચાર છે લલના તે સહસ અઢાર