________________
છે તેની
થીભેદ-સમ્યકત્વ છે વામાં આવે છે. આ ગ્રંથી તે અનાદિ મિથ્યાત્વની ગાંઠને છેઠવા સમાજ અને તે સ્થિતિ પ્રાપ્ત થતાં જ ત્રીજું અનિવૃત્તિકરણ થાય છે અને પછી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, સાધ્યનું સ્પષ્ટ દર્શન થાય છે અને તે સ્થિતિ પ્રાપ્ત થયા પછી સંસારની મર્યાદા બંધાઈ જાય છે. પ્રથમની ચાર દષ્ટિમાં વર્તતા જીવને આ સ્થિતિ પ્રાપ્ત થવાની ભજના છે, પાંચમી સિરાષ્ટિ જેના પર હવે વિવેચન કરવાનું છે તે પ્રાપ્ત થાય ત્યારે એકકસ સમ્યગ બધ થાય છે. પ્રથમની ચાર દષ્ટિમાં કેવા ઉત્કૃષ્ટ પરિણામ વર્તતા હોય છે તે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. એવા અતિ ઉદાત્ત સમ્યકત્વસામીપ્ય દશામાં આવવાની જો પિતાની ચોગ્યતા થઈ છે એમ લાગતું હોય તે જ પિતામાં સમ્યક્ત્વ હેવાને સંભવ પણે માની શકાય. ઘણાખરા પિતામાં સમ્યકત્વ હેવાને ખ્યાલ કરે છે તેને સમ્યકત્વને તદ્દન સામાન્ય વિચાર હોવાથી તેઓ બહુધા આત્મવંચના કરે છે એ ચાર
દષ્ટિનું સ્વરૂપે વાંચવાથી જ સમજાઈ ગયું થથીભેદનું મહત્વ હશે. આ ગ્રંથભેદ એ જીવનપર્યટનમાં
અથવા સંસારયાત્રામાં અતિ અગત્યને વિષય છે તેથી તેને આંતરભાવ સમજવા બહુ પ્રયાસ કરવાની જરૂર છે. સામાન્ય રીતે એ અતિ પરિવર્તન કરાવનાર સ્થિતિને ખ્યાલ પણ આવા મુશ્કેલ છે. ગ્રંથભેદ કરીને સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી આ જીવની વર્તનામાં એટલે મેટે ફેરફાર થઈ જાય છે કે તેનું વિવેચન કરવું હવે આવશ્યક ગણાશે અને તે પર હવે વિચાર થશે. ચરમ પુદ્દગળપરાવર્તમાં જ્યારે ચેતન વર્તતે હોય છે ત્યારે તેને પ્રથમની ચાર દૃષ્ટિ પ્રાપ્ત થાય
જ સાતમ