________________
વેદસંવેદ્ય ૫૮
: પ૧ : જન્ય આશય. જેમ કે પાનની પ્રાપ્તિ તે બુદ્ધિને વિષય છે, તેનું જ્ઞાન તે જ્ઞાનજન્ય છે અને જ્ઞાનાનુસાર તેની પ્રાપ્તિ થયા પછી વ્યવસ્થા કરવી, કિંમત આંકવી અને તે ભાવે વેચવું વિગેરે તે અસંહજન્ય છે. શુભ કિયા તરફ આદર, કરવામાં પ્રીતિ, વિઘને નાશ, તેને જાણવાની જિજ્ઞાસા અને તચ્ચે એ શુભ અનુષ્ઠાન કહેવાય છે. આમાં પ્રથમ ભેદ-બુદ્ધિપૂર્વક કર્મ કરવામાં આવે છે તે સંસારફળ આપનાર થાય છે, જ્ઞાનપૂર્વક કર્મ થાય છે તે મુક્તિનું અંગ છે, માર્ગ પર લઈ આવી મિક્ષ તરફ પ્રયાણ કરાવનાર છે અને અસંમેહ વૃત્તિથી કમ થાય છે તે અતિ વિશુદ્ધ હોવાથી તત્કાળ નિર્વાણ-સાધ્યસ્થાન પ્રાપ્ત કરાવનાર થાય છે. પ્રથમની ચાર દષ્ટિમાં વર્તતા પ્રાણીઓ અતી. પ્રિય વિષયમાં સત્ય હકીકત બતાવી શકતા નથી, એવી બાબતનું જ્ઞાન ગજ્ઞાન વગર થઈ શકતું નથી. ભર્તૃહરિ જેવા વિદ્વાને પણ કહી ગયા છે કે-એવા અતીંદ્રિય વિષયમાં એકલે શુષ્કવાદ ચાલતું નથી, હેતુવાદપૂર્વક દીર્ઘ કાળ સુધી વિચાર કરે ત્યારે કાંઈક નિશ્ચયાત્મક જ્ઞાન થઈ શકે છે. આ પ્રમાણે હેવાથી એકલા કુતર્ક ઉપર આધાર રાખી અતીન્દ્રિય વિષયમાં ચર્ચા કરવા કરતાં સારી રીતે બંધ કરવું અને કાંઈક વિશેષ જ્ઞાન થાય ત્યારે હેતુવાદની સુંદર ચર્ચા કરવી કે જેથી તેનું કાંઈ યેય ફળ બેસે. - આ ચાર દૃષ્ટિ સુધી એ છે વધતે દરજે અભિનિવેશ હેય.
છે, કાં તો પોતાની માન્યતા સત્ય છે એમ ચાર દષ્ટિમાં બાપના માનીને ચાલવામાં આવે છે, કાં તે શિષ્ટ પ્રકાર
પુરુષની ચેય પરીક્ષા કર્યા વગર ગમે તેને અનુસરવામાં આવે છે, કાં તે સૂક્ષ્મ બોધ વગર એકલા