________________
દીપ્રાદષ્ટિ તુરત થાય છે તે હવે પછી જણાશે. આવા પ્રકારના પ્રાણાયામથી પ્રશાંતવાહિતાને લાભ થાય છે. અહીં બોધ દીપપ્રભા જે
થાય છે, એટલે પ્રથમ ત્રણ દષ્ટિમાં જે પ્રશાંતવાહિતા તદન સાધારણ તૃણ, ગોમય કે કાષ્ઠાશિના
કણ જે બેધ હેય છે તેના કરતાં અહીં વિશિષ્ટ બંધ થાય છે, પ્રયોગ વખતે સ્મૃતિ પણ સારી રહે છે, અને જે કે રોગનું ઉત્થાન અહીં થતું નથી પણ ઉન્નતિ એટલી બધી થાય છે કે તેને લીધે પ્રથમ ગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને જીવ વિશિષ્ટ ઉન્નતિ કરવાની બહુ નજીક આવી જાય છે અને તેને લઈને ઉત્થાન છેષના ક્ષય થવાની બહુ નજીક તે આવી જાય છે. અહીં “શ્રવણુ ગુણ પ્રાપ્ત થાય છે, અત્યાર સુધી સાંભળવાની ઈચ્છા (શુષા) થઈ હતી તે હવે શ્રવણ કરે છે તેથી બેધ વધારે સ્પષ્ટ વ્યક્ત
થાય છે અને અહીં તેના પ્રથમ કહેલા ધર્મપ્રીતિની બીજના અંકુર ફળરૂપે સહજ ઊગવા વિપુલતા માંડે છે. એ દશામાં વર્તતા પ્રાણીને ધર્મ
ઉપર એટલી બધી પ્રીતિ થાય છે અને વ્યવહારનાં કાર્ય ઉપર એટલી બધી અરુચિ થઈ જાય છે કે તે ધર્મને માટે પ્રાણ છોડે પણ ધર્મને ત્યાગ કરતું નથી, કેઈ તેના પ્રાણ લે તે કબૂલ કરે પણ ધર્મ છોડવાની અથવા ધર્મના નિયમ ઉલ્લંઘવાની હા પાડે નહિ એવું દઢ વર્તન તેનું થઈ જાય છે. એ પિતે સમજી જાય છે કે પ્રાણ જશે તે ભવાન્તરમાં પણ ભાઈની પેઠે ધર્મ સાથે આવનાર છે અને ધર્મ જશે તે શરીર કાંઈ કામ આવવાનું નથી તેમ ભવાંતરમાં સાથે આવવાનું