________________
દયાન
: ૧૯૩૯ હવે આ દુષ્યનને વિષય છોડી દઈ સદુથાનના અતિ આકર્ષક વિષય પર આવી જઈએ. એ વિષય જૈન ગાચાર્યોએ
બહુ વિસ્તારથી ચર્ચે છે. આપણે તેનું - સાધ્યાન અતિ સંક્ષેપથી વિવેચન વિચારી જઈશું
કે જેથી સદ્દગુરુને એગ થતાં તે વિષયના અનુભવ સાથે વિશેષ અભ્યાસ કરવાની રુચિ ઊભી થાય. આ બાબતને વિચાર કરવા માટે સામેના પણ ઉપર (જુઓ પૃ. ૧૨) શ્રીમાન હેમચંદ્રાચાર્યો સદુષ્યાનના વિષયવિભાગ કેવી રીતે પાડેલા છે તે જરા લક્ષ્ય રાખીને વાંચી જવા વિજ્ઞપ્તિ છે. આપણે શુભ યાનને અંગે જ્ઞાનાવમાં બતાવેલા અને આ સર્વ વિભાગ પર સાથે જ વિચાર કરશું કે જેથી કાળક્ષેપ બહુ ન થાય અને વિષયનું રહસ્ય ટૂંકામાં સમજાઈ જાય.'
શુભ ધ્યાનને અંગે પ્રથમ ધ્યાતા પિતે કે હવે જોઈએ તે સંબંધી વિચાર બતાવતાં શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે-તેનામાં
કેટલાક ગુણે અવશ્ય હોવા જોઈએ તે ધ્યાતાલક્ષણ નીચે પ્રમાણે પ્રાણ નાશ થાય તે પણ
તે સંયમને ત્યાગ કરતું નથી. વળી તે અન્યને પિતાના આત્મા જેવા દેખે છે, ઠંડી ગરમીના સવા પ્રકારના ઉપસને તે સહન કરનારે હોય છે, તે મેક્ષને અત્યંત તીવ્ર ઈચ્છાથી રાગી અને તેને મેળવવાની ઈછાવાળે હોય છે, રાગ, દ્વેષ અને કષાય ઉપર તેણે વિજય મેળવેલ હોય છે અથવા તેનાથી તે જરા પણ વિહળ થાય તે હેતે નથી. પ્રાકૃત યૂળ કાર્યો તે કરે તે તેના ઉપર આસક્તિ ન