________________
: ૧૮૮ :
જૈન દષ્ટિએ યોગ એ આ દુષ્યનનું લક્ષણ છે. ક્રોધ કષાયનું જેર અતિ વધારે થાય, નિરંતર નિષ્કરણ સ્વભાવ રહે, પાપમતિ રહે, મદ સાથે ઉદ્ધતતા થાય અને દયા ઉપર અનાસ્થા થાય એ સર્વ રોદ્રધ્યાન પ્રથમ વિભાગમાં આવે છે. હિંસાના કાર્યમાં કુશળતા, પાપપદેશ દેવા તરફ રુચિ, પ્રાણ લેવામાં આનંદ, નિર્દયની સાથે સંમત અને પિતામાં સ્વાભાવિક રીતે ક્રૂરતા આવી જવી એ સર્વ રૌદ્રસ્થાન છે. પિતાના શત્રુઓને કેવી રીતે નાશ કરે, તેઓને કેમ પીડા ઉપજાવવી, તેઓને કેમ હલકા પાડવા વિગેરે વિચારણા ચાલે તે સર્વને અત્ર સમાવેશ થાય છે. જળચર, સ્થળચર, બેચર પ્રાણીઓ, વનસ્પતિ તથા વિકલૈંદ્રિય અને નાશ કરવાનાં હથિયારે શોધવાં, પ્રસિદ્ધ કરવા અને તે માટે વિચારો કરવા તથા બતાવવા તથા કઈ જગ્યાએ લડાઈ ચાલતી સાંભળી તેમાં મેટી સંખ્યામાં કાપાકાપી ચાલવાના સમાચાર વાંચી આનંદ માન, પૂર્વ વૈરને બદલે લેવા નિરંતર મનમાં ઘાટ ઘડ્યા કરવા, અન્ય પ્રાણી ઉપર કઈ પણ પ્રકારે આપત્તિ કેવી રીતે આવી પડે તેની અભિલાષા કરવી, કેઈને દુઃખમાં પડેલા સાંભળી તેની વાત આનંદથી બીજા પાસે કરવી, એ સર્વ રૌદ્રધ્યાનના પ્રથમ વિભાગમાં આવે છે. હિંસાનાં ઉપકરણે કરાવવાં અને કર પ્રાણની ઉત્પત્તિ વધારવી, તેને પિષવા તથા પિતે નિર્દયતા રાખવી એ એનાં બાહ્ય ચિહ્યો છે અને ગુણવાન ઉપર દ્વેષ રાખ એ એનું ખાસ ચિહ્યું છે. આ પ્રથમ વિભાગ ક્રોધથી ઉત્પન્ન થાય છે અને એ મને વિકાર આખા શરીરને રંગી દેનાર "હેવાથી તેમજ અતિ અધમ લેશ્યાથી ઉત્પન્ન થનાર હોવાથી સર્વથા વિચાર કરીને તે ત્યાગ કરવા યોગ્ય છે. બીજા મૃષાનદી