________________
નિયંત્ર
::::
પ્રાંચ સામાન્ય કર્યાં, કુલ પંદર કર્માદાન કહેવામાં આવે છે. તેની પ્રક્રિયામાં મહાદેષ થાય છે. મહાઆરભ થાય છે અને અનેક જીવેાના પ્રાણના નાશ થાય છે. અનાગે કરવાથી સહુજ દોષ થાય છે અને ઈસદાપૂર્વક કરવાથી વ્રતભંગ થાય છે. પ્રથમ વ્રતના પાષણ માટે આ જન અને વ્યાપારને લગતા દૂરરાજના ઉપયેગી ગુણુવ્રતની બહુ આવશ્યકતા અત્ર સમજાશે. એને ખરાખર લક્ષ્યમાં રાખવાથી અહિંસાવ્રત અને તે સાથેનાં ીજા વ્રતા સારી રીતે સ્થિર થાય છે અને ગુણવ્રતનું એ જ કાર્ય છે. પહેલા ને પાંચમા વ્રતને તે આ ગુણુવ્રત અત્યંત લાભ કરનાર છે.
ત્રીજા અનડત્યાગ નામના ગુણુવ્રતમાં કારણ વગર, લાભ વગર થતી અવનતિના ત્યાગની વિચારણા થાય છે. સ્વ“જન કુટુંબના પાષણ માટે જે કાર્ય કરવું પડે તેને અત્ર સમાવેશ થતા નથી, અત્રતા પ્રયાજન વગર થતી હાનિ પર વિચાર થાય છે અને વિચારણાથી પ્રતિજ્ઞા કરી તેને ત્યાગ કરવામાં આવે છે. નવરા બેસી રાજકથા, સ્રીકથા અને ભાજનની કથા કરવી, ન્યૂસપેપર વાંચવાં, નાટકા જોવાં, નવરા એસી આન્ત્યાન રૌદ્રધ્યાન ધ્યાવાં, કોઇ પણ જાતના લાભ વગર અન્ય માણસને પાપના ઉપદેશ કરવા, પાપમાગે બ્રેડન્નાની સલાહ આપવી, પ્રાણના વધ કરે તેવાં શસ્ત્રો તથા સામના એકઠાં કરી રાખી અન્યને આપવાં તે સર્વથા નિષ્કારણુ પાપ છે. ભાંડભવાયાના વેશેા જોવા, નાટકો જોવાં, સિનેમા જોવાં, મિલે કાઢવાની સલાહ આપવી, ન્યૂસપેપરમાં આવેલ લડાઈઓ, પાર્લામેન્ટ, મ્યુનિસીપાલીટી આદિ વાતેના તડાકા મારવા, હવા