________________
૧૫૨ :
જેન દષ્ટિએ યોગ બાર ત્રત થઈ જાય છે અને દેશવિરતિ શ્રાદ્ધાવસ્થાને અંગે અતિ અગત્યને ભાગ ભજવે છે, જ્યારે અણુવ્રતને બદલે સાવાવસ્થામાં પાંચ મહાવ્રત આદરવામાં આવે ત્યારે બાકીના ગુણશિક્ષાત્રતેને વેગ સહજ સાધ્ય થઈ જતા હોવાથી સાધુયતિઓના સંબંધમાં તેની જુદી વિવક્ષા કરવાની રહેતી નથી, તેથી તેઓને માટે ઉપરોક્ત શૌચાદિની યોજના નિયમ નામના
ગાંગમાં આવે છે, જ્યારે શ્રાદ્ધગુણવિવૃદ્ધિ માટે ગુણશિક્ષાતેની યોજના નિયમ નામના ગામમાં કરી હોય એમ મને લાગે છે. નિયમને અંગે પરચખાણ લેવા માટે શાસ્ત્રમાં અનેક પ્રકારના વિધિ બતાવવામાં આવ્યા છે, તેને હેતુ એ છે કે
અમુક પ્રસંગે ગુરુમહારાજના મુખથી પથખાણુનું વિશિષ્ટ ધર્મોપદેશના શ્રવણથી, સત્સમાઆંતરરહસ્ય. ગમના ફળ તરીકે અથવા કેઈ અસા
ધારણ મન પર અસર કરનાર વ્યાવહારિક બનાવથી ચિત્ત વૈરાગ્યવાસિત થઈ જાય છે, કેઈ નજીકના સંબંધીના મૃત્યુના બનાવથી અથવા અગ્નિજળખકેપથી ધનની અસ્થિરતા અથવા શરીરની ચંચળતા સમજાય છે–આવું જીવનમાં અનેક પ્રસંગે અવારનવાર બને છે. આવી રીતે મનની જે વિશુદ્ધ સ્થિતિ થઈ હોય તે નિરંતર બની રહેતી નથી, કારણ કે અન્ય નિમિત્તે પ્રાપ્ત કરી સંસારરસિક પ્રાણી પાછા બનેલા બનાવોને ભૂલી જાય છે અને સંસારમાં આસક્ત થઈ જાય છે. હવે જે વખતે આવા બનાવો બને અથવા સંસારથી ઉદ્વિગ્ન થઈ ચિત્ત વૈરાગ્યવાસિત થાય તે વખતે કેટલાક નિર્ણય કરવામાં આવે, જીવન વહન કરવા માટે નિયમ મુકરર કર