________________
યમ
૩ ૧૪૫
અહિંસા યમમાં પ્રાણી હિ'સાના ત્યાગ કરે છે. અહીં તેને વિચાર થવા જોઇએ કે-જેટલુ* પેાતાનુ' જીવિતવ્ય પેાતાને પ્રિય છે તેટલું જ સર્વ પ્રાણીઓને પ્રિય છે. એકેદ્રિય વનસ્પતિમાં જીવન છે એ હવે વિજ્ઞાનના પ્રયાગાથી સિદ્ધ થઈ ચૂકયું છે, કારણ કે મનુષ્યશરીર પેઠે તે પણ વિજળીક પ્રવાહના જવાબ આપે છે, ઝેરી પદાર્થોં તેના પર અસર કરે છે અને ઉત્તેજક વસ્તુઓ તેના પર મનુષ્યા કે દેડકાનાં શરીર પર જેવું કામ કરે છે તેવી અસર ઉપજાવે છે. સર્વ જીવાને પેાતાના આત્મા જેવા જાણી તેને વધ ન કરવા અથવા યથાશક્તિ વિનાકારણ કોઇનું જીવિતવ્ય લેવું નહિ એ પ્રથમ અહિ'સાવ્રત છે, અહિઁ'સાવ્રતના સંબધમાં વારંવાર બહુ ઉલ્લેખ આ શાસનમાં કરવામાં આવેલ છે, કારણ કે અહિં`સાને પાળવા માટે શારીરિક કષ્ટો પણુ સહન કરવાની આજ્ઞા આપવામાં આવે છે અને એ અગત્યના વ્રતને પાળવા માટે બીજા વ્રતાની સકલના છે એમ અતાવવામાં આવ્યું છે. અન્યના પ્રાણ તેને એટલા બધા વહાલા હાય છે કે તેના નાશ કરતાં તેને મહાદુ:ખ થાય છે તેથી આ વ્રતના સંબંધમાં બહુ ભાર મૂકી મૂકીને એ સૉંબંધમાં બહુ જાગૃતિ રાખવાનું, ઉપયાગ રાખવાનું, સાવધતા રાખવાનુ' કહેવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ ધર્મને નામે હિંસા બતાવવામાં આવી છે તે આ દૃષ્ટિથી તદ્ન ત્યાજ્ય છે એમ સ્પષ્ટ જણાઈ આવે છે. આ અહિંસા વ્રતના દેશથી આદર કરવા તેને પ્રથમ યમ કહેવામાં આવે છે. સર્વ વ્રતની વારૂપ હાવાથી આ યમ ઉપર વિશેષપણે લક્ષ્ય આપવાનુ છે. હિંસાનું ફળ શરીરમાં
૧૦