________________
યોગપ્રાપ્તિના ઉપાય
૪ ૧૩૯ રહેવાશે? ત્યાં રહેવું પસંદ આવશે કે નહિ? અત્યંત વિશિષ્ટ આત્મારામપણનાં સુખને ખ્યાલ ન હોવાથી મોક્ષસુખને ખ્યાલ તે આ દિશામાં આવા મુશ્કેલ છે પણ તેને મિક્ષ ઉપર અભાવ ન હે જોઈએ. એક ઋષિ એવું લખી ગયા છે કે “ જ્યાં મદવિહળ મદિરાક્ષી સ્ત્રીઓ ન હોય એવા મેક્ષને કરવું છે?” આવા તુરછ વિષયવાંછાજનક ઉદ્ગારે સાંભળીને લેકમત ઉપર કે કુશાસા ઉપર પ્રેમ આવી જાય અથવા તદનુસાર વર્તન કરવાનો વિચાર થઈ જાય તે મોક્ષ તરફ તિરસ્કાર આવી જાય છે. એવી જ રીતે વર્તમાન કાળમાં અનેક પ્રકારની જડ સુખની વ્યાખ્યાઓ વાંચી મન ભ્રમિત થઈ જાય તે મક્ષ ઉપર ઠેષ આવી જાય છે. કેટલાકે ઈન્દ્રિયપષણને સુખ માને છે, કેટલાક હેતુ સમજ્યા વગર સાધ્યની અપેક્ષા વગર નીતિના નિયમપાલનમાં સુખ માને છે. આવાં ઢંગધડા વગરના ખોટા સુખના
ખાલી અભ્યાસથી અથવા ખાઓ પીઓ આનંદ ભેગ (Utilitarianism) જેવા જડવાદના વિચારોથી ભ્રમિત થઈ મિક્ષ ઉપર દ્વેષ ન લાવ, તેનું વરૂ૫ સમજવા નિર્ણય કર, ન સમજાય તે સમજેલ હોય તેની પાસે સમજવા શિષ્યવૃત્તિ ધારણ કરવી અને મતિમંદતાથી ન સમજાય તે પણ તેના ઉપર દ્વેષ ન લાવ એ આ ગપ્રાપ્તિને ખાસ ઉપાય છે. એગપ્રાપ્તિ મેડી વહેલી થાય તે વાત બાજુ ઉપર રાખીએ, પણ મોક્ષ ઉપર દ્વેષ આવી જાય તે તે અનંત સંસાર–પરિભ્રમણમાં પણ પાછે તેને ઉદય થાય નહિ એ વાત ખાસ લક્ષયમાં રાખવાની જરૂર છે. આવા દ્વેષથી તે મહાન અનર્થ થાય છે. એ વાત બહુ વિચાર કરીને હદયમાં ઉતારવાની છે. આ બાબત