________________
પગપ્રાપ્તિના ઉપાય *
: ૧૭૭૬ અન્ય; કેઈને આપેલ વચન અથવા પોતે કરેલ નિયમને ગમે તેટલા ભેગે નિર્વહવા એ સત્પતિત્વ, ગમે તેવી અથલ તેટલી સંપત્તિ, ભેગ, વૈભવ પ્રાપ્ત થાય તે પણ જરા પણ અભિમાન થવા ન દેવું એ નમ્રતા; પિતાનાં વ્રત-નિયમાદિ ધને અડચણ ન કરે એવા કુળાચારને અનુસરવું તે સુમુલ્યત્વ; કારણ વગર નકામું ન બોલવું, પરનું હિત થાય તેવું બેલિવું, પરને પ્રિય લાગે તેવું બેલિવું તે મિતભાષિતા પિતાના પ્રાણ કંઠે આવે તે પણ નિંધ આચરણ સેવવું નહિ એ સિંઘત્યાગ; સારાં કામ માટે દઢ આગ્રહ શુભ માર્ગચાં ધનને થય; લેકરુચિને અનુસરવાનો નિર્ણય પ્રમાદત્યાગ વિગેરે વિગેરે અનેક પ્રકારના સદાચારે છે. જે વર્તનથી વ્યવહારુ રીતે ઉપયોગી મનુષ્યમાં ગણના થાય, જે વર્તનથી એક નીતિમાન અને સારો સદ્ગુણી મનુષ્ય ગણાય, જે વર્તનથી ઊંચામાં ઊંચા પ્રમાણિકતાના અને સૌજન્યના ગુણે પ્રાપ્ત થાય તે સર્વને સદાચારમાં સમાવેશ થાય છે. નીતિના ઊંચામાં ઊંચા નિયમોનું પાલન કરવું અને અત્યારે જેને નૈતિક બિંદુ (Moral Point of view) કહેવામાં આવે છે તે બિંદુથી ઉત્કૃષ્ટ ચારિત્રગુણ બતાવે તે સર્વને આ વેગની પૂર્વસેવામાં સમાવેશ થાય છે. ગધર્મને અધિકારી નૈતિક દૃષ્ટિએ જરા પણ ઉતરતે હિઈ શકે એ વાત તદ્દન અસંભવિત છે. પ્રમાણિકપણામાં પણ ઉત્કૃષ્ટ વ્યાપારી, મુત્સદ્દી કે નેકર જેવું વર્તન રાખે અથવ્ય હાઇકોર્ટના જજની પાસેથી જે પ્રકારના વર્તનની આશા રાખી શકાય તેનાથી ઊંચું નૈતિક બળ આ માર્ગગામી પ્રાણીઓ અતાવવાનું છે અને એવા વર્તન વગર ગ્રંથિભેદ થાય કે એગ