________________
: ૧૧૦ :
જેન દષ્ટિએ યોગ જીવનલહ વિશેષ છે, બાહા ભાવમાં ખેંચાણ વધારે થાય તેવા પ્રસંગે છે અને જીવનનાં હેતુઓ અને સાથે પાશ્ચાત્ય સંસર્ગથી ફરી ગયાં છે–તેવા વખતમાં બધિરત્નની પ્રાપ્તિ વિશેષ દુર્લભ છે, એ આ ભાવનામાં ખાસ વિચારવાનું છે.
બારમી ધર્મે ભાવનામાં ધર્મથી પ્રાણીને કેટલું હિત થાય છે તે પર વિચારણા ચાલે છે. દુર્ગતિમાં પડતાં ધારણ કરી
રાખનાર ધર્મ દુખીને આશ્રય છે, દીનને ૧૨. ધમ ભાવના બંધુ છે, આપત્તિમાં મિત્ર છે, સુખમાં
સાથી છે અને એકંદરે મહાસુખ આપનાર છે. જે જે સામગ્રીશ્રેષ્ઠતા પ્રાપ્ત થઈ હય, શરીર, સ્ત્રી, પુત્ર, ધનાદિની વિપુલતા થઈ હય, સ્વરૂપ સમજવા યોગ્ય મગજ મળ્યું હેય-એ સર્વ એને પ્રભાવ છે. ધર્મ એ કલ્પવૃક્ષ છે, એનાથી સર્વ પ્રકારનાં વાંછિત ફળે છે અને એનાથી સર્વ સંપત્તિ આવી મળે છે. દાન, શીલ, તપ અને ભાવ૫, ક્ષમા આદિ દશ યતિધર્મરૂપ અથવા બીજા અનેક ગુણરૂપ આ ધર્મનું સવરૂપ વિચારતાં મનમાં એક એવા પ્રકારને આનંદ આવે છે કે જે આનંદ સ્થળ વિષયના અનુભવમાં કદિ પણ આવી શકતું નથી. ધર્મને પ્રભાવ અચૂક છે, એના રસ્તા સીધા છે અને એના પ્રસંગ આંતર રસોત્પાદક છે, એને સેવતાં અતિ આનંદ આવે છે અને ફળ અતિ ઉત્તમ થાય છે. આ ધર્મભાવનાને વિચાર કરતાં અનેક પ્રાણીઓને બહુ લાભ થ છે.
આ બાર પૈકી દરેકે દરેક ભાવના અતિ વિશાળ છે, ખાસ વિચારવા એગ્ય છે, પ્રત્યેકથી મહાલાભ થાય છે, આત્મિક