________________
• ૭૪ ૩
જૈન દૃષ્ટિએ યાગ
પડે છે કે તેનુ વણુન સામાન્ય રીતે કરવુ મુશ્કેલ પડે, અહીં તદ્ન નિરાશીભાવ પ્રાપ્ત થાય છે, કારણ કે એને આત્મીય દ્રવ્યની એટલી કિંમત સ્ક્રુટ રીતે આવે છે કે તે અન્ય કોઈની ઈચ્છા કરે એવી સ્થિતિ અહીં રહેતી નથી. અહીં ખેદાદ્ધિ આઠ દૂષણા પૈકી છેલ્લા દોષ જે સ’સાર પર આસંગ છે તેના નાશ થાય છે, આત્મીય હિતમાં જ પ્રવૃત્તિ થાય છે અને ઈષ્ટની પ્રાપ્તિ તરફ એકદમ ગતિ થાય છે. એના વતનમાં સમિતિ, ગુપ્તિ, સંયમ વિગેરે મૂળ ઉત્તર ગુણે એટલા પ્રગટ દેખાઈ આવે છે અને એ આત્મીય શુષુપ્રાપ્તિમાં એટલેા અપ્રમત્ત રહે છે કે એની ઉત્ક્રાન્તિ બહુ જલ્દી થઈ જાય છે. અહીં પશુ તેનુ વતન જોઈએ તે કેટલીક વાર સામાન્ય મુનિ જેવું લાગે પણ ફળમાં બહુ ભેદ છે, આત્મીય વસ્તુસ્થિતિ સમજી ક્રિયા કરનારને અને ગતાનુગતિક રીતે કરનારને ફળ મળવામાં માટુ અંતર હાય છે. અત્યાર સુધી તેની ક્રિયાથી સૌંપરાયિક કર્મના ક્ષય થતા હતા તે હવે ભવાષગ્રાહી કાઁના ક્ષય થવા માંડે છે. મતલબ તેના કર્મક્ષય અહીં એટલે મજબૂત થાય છે કે ફરી વાર એને સ'સારમાં આવવું ન પડે એવી રીતે તેને છેવટને માટે દૂર ફેંકી ઢે છે. અહીં ધર્મ સન્યાસ પ્રાપ્ત થયા હોય છે તે પરાકાષ્ઠાને પામે છે, સવ ઢાષા ક્ષીણ થઈ જાય છે, અનેક
* સંવરાય: બાય: તેન નિવૃત્તઃ સાંવરાયજઃ પ્રથમ સમયે બંધાય, ખીજે સમયે ભાગવાય અને ત્રીજે સમયે તૂટી જાય તેને ઇર્ષ્યાપથકમ કહેવામાં આવે છે. તેવી રીતે આ ક્રમ સંસાર વધારનાર હાવાથી અકષાયનાં ક્રમથી જૂદાં પડે છે અને તેથી તેને સાંપરાયિક કમ એવુ નામ આપવામાં આવે છે.