________________
જૈન દર્શનને કર્મવાદ
નાશ થાય છે ત્યારે આત્મિક ગુણનું પ્રકટીકરણ સંપૂર્ણ સ્વરૂપે થઈ જાય છે. ગુણોના સંપૂર્ણ પ્રકટીકરણમાં ક્ષાપશમિક ગુણે ક્ષાયિક રૂપે બની જાય છે. ક્ષાયિક ગુણવાળી આત્મદશા એ જ સ્વભાવ દશા છે.
વ્યવહારદષ્ટિથી ક્ષયપશમને કે ગુણસ્થાનકને ગુણ રૂપઆત્માના વિકાસ રૂપ માનીએ તે વ્યાજબી છે. એ બને સ્થાનમાં અપેક્ષાવાદ લાગુ કરવાથી વસ્તુ સ્વરૂપ સ્પષ્ટતયા સમજી શકાય છે.
શાસ્ત્રોમાં ઉદાયિક, ઉપરામિક અને ક્ષયશમિક -ભાવેનું વર્ણન વિવિધ પ્રકારે કરેલું છે. ત્યાં ભાવ શબ્દને
અર્થ “સ્થિતિ “અવસ્થા છે. એ ત્રણે ભાવવાળી આત્મિક દશા તે સ્વભાવિક દશા નથી, પરંતુ કર્મના ક્ષયથી ઉપસ્થિત ક્ષાયિકભાવવાલી દશા જ આત્માની સ્વભાવિક દશા છે. - આત્મવિકાસને પ્રારંભ તે જ્ઞાનાદિ ગુણોના ઉપશમિકપણથી જ છે. તે પણ મુખ્યથી તે સમ્યકત્વ અને ચારિત્ર દ્વારા આત્મવિકાસનું માપ કાઢી શકાય છે માટે જ -મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, -અચક્ષુદર્શન, અવધિદર્શન આદિ, જીવને આત્મિક વિકાસમાં સાધક છે અને મતિ અજ્ઞાન, શ્રતઅજ્ઞાન તથા વિભાગજ્ઞાન તે જીવના આત્મિક વિકાસમાં બાધક છે.
ક્ષાપશમિક ભાવ, ઔપથમિક ભાવ અને ક્ષાયિક