________________
આત્માની વિભાવ દશા
૪૩
થાય એવુ' જલતર’ગ જેવુ... અથવા વીજલીના જમકારા જેવુ" અવધિજ્ઞાન તે અનવસ્થિત, યા પ્રતિપાતિ અવધિજ્ઞાન: કહેવાય છે.
અવધિજ્ઞાન પ્રાપ્ત થવાના ગુણની દૃષ્ટિએ આ છ ભેદ છે. દ્રવ્યની દૃષ્ટિએ અન તારૂપી દ્રવ્યથી સરૂપી દ્રવ્ય જાણવા વાળુ, ક્ષેત્રની દૃષ્ટિએ અગુલના અસખ્યાતમા ભાગથી માંડીને અસ`ખ્ય ચેાજનેા સુધીનુ, કાળની દૃષ્ટિએ આવલિકાના અસખ્યાતમા ભાગથી માંડીને અસંખ્ય વર્ષો પ તનુ,. ભાવની દૃષ્ટિએ અનતા ભાવ જાણવાવાળુ એમ દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવથી અનેક પ્રકાર અવધિજ્ઞાનના છે.
ચેતના શક્તિના પર્યાય સ્વરૂપ મતિ-શ્રુત વીગેરે પાંચે. જ્ઞાનનુ કામ પોતપાતાના વિષયને પ્રકાશિત કરવાનું હાઈ તે સને જ્ઞાન કહેવાય છે. પરતુ પહેલાં ત્રણ જ્ઞાનમાં પ્રત્યેક જ્ઞાન તે જ્ઞાન અને અજ્ઞાન એમ અખે સ્વરૂપે છે. જેમકે મતિજ્ઞાન–મતિઅજ્ઞાન–શ્રુતજ્ઞાન–શ્રુતઅજ્ઞાન –અવધિજ્ઞાન—અધિઅજ્ઞાન અર્થાત્ વિભગજ્ઞાન. અહી’-- જ્ઞાન—અજ્ઞાનરૂપ ભેદ જ્ઞેય વિષયના આધારે નહી. પરંતુ જ્ઞાનના હિસાબે છે. જ્ઞેય વિષયની જ્ઞાનશક્તિ ભિન્નભિન્ન જ્ઞાતાઓમાં સમાનપણે વત્તતી હાવા છતાં પણ મિથ્યાવિપરીત શ્રદ્ધાવાળા જ્ઞાતાનુ મતિ તથા શ્રુત અને અવિધ તે અનુક્રમે મતિઅજ્ઞાન–શ્રુતઅજ્ઞાન અને વિલ ગજ્ઞાન કહેવાય છે. અને સમ્યગૢશ્રદ્ધાવાળા જ્ઞાતાનુ મતિ, શ્રુત અને અવધિ તે અનુક્રમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન કહેવાય.