________________
૨૪
જૈન દનના કવાદ
રે થાય છે, નહી કે અન્ય ઈંન્દ્રિય વડે. સ્પર્શેન્દ્રિયના વિષય સ્પર્શીને જ જાણવાના છે. પદાર્થના સ્પર્શને અનુભવવા ટાઈમે મતિજ્ઞાનરૂપ ચૈતન્ય શક્તિ સ્પર્શેન્દ્રિય દ્વારાજ સ્પર્શીને અનુભવે છે. પદાના રસને અનુભવવા ટાઈમે મતિજ્ઞાનરૂપ ચૈતન્યશક્તિ રસનેન્દ્રિય દ્વારાજ રસને અનુભવે છે. એ રીતે ગધને ઘ્રાણેન્દ્રિદ્વારા, રૂપને ચક્ષુદ્વારા, શબ્દને કાનદ્વારા અનુભવે છે. પદાર્થના રૂપ-રસ—ગ ધાદિ વિષયને અનુભવવા માટે જે ટાઈ મે જે જે ઇન્દ્રિયની મદદ લેવાય છે, તે તે ટાઈમે તે તે ઈન્દ્રિયનુ મતિજ્ઞાન કહેવાય છે. વિચાર કરવા દ્વારા પ્રવૃત્ત ચૈતન્ય શક્તિને મનનુ મતિજ્ઞાન કહેવાય છે. આ રીતે પાંચ ઇન્દ્રિય અને મનને આશ્રયી છ પ્રકારે મતિજ્ઞાન છે. તે પ્રત્યેક મતિજ્ઞાનના પ્રકાશ ઉત્પત્તિક્રમના હિસાબે વિવિધ પ્રકારે છે. પદાર્થ અનુભવવા ટાઈમે ઈન્દ્રિય દ્વારા જ્યારે આત્માના ઉપયોગ વર્તે છે ત્યારે આંખ અને મન સિવાય અન્ય ઇન્દ્રિયેાને પુદ્ગલ *સ્યા વિના તે પટ્ટાના સ્પર્શ-રસ-ગધ અને શબ્દના ખ્યાલ આવી શકતા નથી. એટલે તે ઈન્દ્રિયના વિષય “ પ્રાપ્યકારી ” કહેવાય છે. મન અને ચક્ષુના વિષય તે અપ્રાપ્યકારી છે. એટલે તેતેા પુદ્ગલ અણુફરસ્યું પણુ જાણે છે.
શબ્દ, રસ, ગધ અને સ્પર્ધાને લાયક પદાના અણુ સ્કાની ઇન્દ્રિયાને સ્પર્ધાના થવા છતાં પણ સ્પેશિત થયેલા અણુસ્કાના વિષયાંશેનું પ્રમાણ ઇન્દ્રિય જાણી શકે તેટલા
1
•