________________
૪ર૪
જૈનદર્શનના કમવાદ
છે. અને નિર્જરા પ્રાપ્ત થતાં સવર્ તા અવશ્ય પ્રાપ્ત થાય જ છે.
સવરની ક્રમેક્રમે થતી વૃદ્ધિના પ્રમાણમાં કમ પ્રકૃતિઆના અન્ય આછેા થતા જાય છે. અને છેવટે સવરની સપૂર્ણતા થતાં ૧૪ મા ગુણુ સ્થાનકમાં કમ ખધનના તદ્દન અભાવ થાય છે. એવી રીતે કમની નિજ રા પણ ક્રમેક્રમે વૃદ્ધિ પામતાં કમબંધના તદ્ન અભાવ પછી અલ્પ સમયમાં જ તે નિરાની પૂર્ણતા થાય છે. અને સંવર તથા નિર્જરા પૂર્ણ ઉત્કર્ષ પર આવતાં માક્ષ પ્રાપ્ત થાય છે.
ચાર ઘાતી કર્મોના ક્ષય કરી કૈવલજ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વજ્ઞ પરમાત્મા પેાતાના તે આયુષ્ય પૂર્ણ થવાના સમય ઉપર અવશિષ્ટ ચાર કર્યાં, જે “ અઘાતી ” અથવા “ભવા પગ્રાહી ” કહેવાય છે, તેને ક્ષીણ કરે છે, અને તત્ક્ષણાત સી' ઉર્ધ્વગમન કરતા ક્ષણ માત્રમાં લેાકના અગ્ર ભાગ ઉપર અવસ્થિત થાય છે. આ રીતે અન્ય હેતુઓના મિલ્કુલ અભાવથી અને નિર્જરાથી કર્મના આત્યન્તિકક્ષય થવાથી પ્રાપ્ત અવસ્થાને માક્ષ કહેવાય છે.
O
સપૂર્ણ