________________
કર્મબન્ધના હેતુઓ
૪૦૫
ગુણથી ઉચ્ચગોત્ર બંધાય છે. અને પરની નિંદા, આત્મ પ્રશંસા, સગુણાચ્છાદાન અને અસદગુણેદભાવનથી જીવ, નીચ ગેત્ર બાંધે છે.
(૮) કેઈ દાન કરતું હોય, કેઈને કંઈ લાભ થત હાય, કેઈને અનાદિ ભેગ સામગ્રીની અને ઉપગ્ય સામગ્રીની અનુકુળતા હોય, કેઈ પિતાની શકિત શુભ કાર્યમાં ફેરવતુ હોય, આ બધામાં વિદન કરવાથી, જિન પૂજાને નિષેધ કરવાથી અને હિંસાદિમાં તત્પર રહેવાથી અંતરાય કર્મ બંધાય છે.
આ પ્રમાણે આ આઠે કર્મબંધનના બાહાહેતુઓ છે. શાસ્ત્ર નિયમ તો એ છે કે સામાન્ય રીતે આયુષ્યને છેડી સાતે કર્મ પ્રકૃતિએને બંધ તે જીવને પ્રતિસમય થાય છે. એટલે જીવે પ્રતિ સમય ગ્રહિત કાર્મણ વર્ગણાનાં પુદુગલે તેજ સમયે સાતે કર્મ રૂપે વહેંચાઈ જાય છે. તે હકિકત પ્રદેશ બંધના સ્વરૂપમાં વિચારાઈ ગઈ છે.
તેમ છતાં પ્રકૃતિવાર કર્મબંધના જે બાહહેતુ શાસ્ત્રમાં કહેલા છે, તે, તે તે પ્રકૃતિના અનુભાગ અર્થાત રસબંધને ઉદેશીને સમજવા. કઈ પણ એક કર્મના આ આuહેતુના સેવન વખતે તે કર્મ ઉપરાંત બીજા પણ કર્મો બંધાય તે છે જ. પરંતુ તે નિયમ પ્રદેશબંધ અગેને જ છે. વળી આ અનુભાગબંધ પણ મુખ્યપણાની અપેક્ષાએ સમજ. અર્થાત જ્ઞાનપ્રદેસ આદિ હેતના