________________
--
-
--
--
---
----
---
-૩૯૬
જન-દર્શનને કર્મવાદ કે પહેલાં પાંચ તે બાહ્યપ્રવૃત્તિમય હોવાથી તેની પ્રતિજ્ઞાનું પાલન શક્ય છે. જ્યારે છેલ્લાં તેરતો અત્યંતર અને વચન તથા વિચાર સ્વરૂપ હેવાથી તેની પ્રતિજ્ઞા અશક્ય નહિ તા શકય તે જરૂર છે. માટે પહેલાં પાચની પ્રતિજ્ઞા પૂર્વક છેલ્લાં તેરમાં વિવેક રાખનારે અવિરતિથી મુકત જ ગણાય છે. અને એ રીતે અવિરતિથી મુકત થનાર મનુષ્યનું મન, શેષ તેર પાપસ્થાનકના વિચારમાં કદાચ ભટકે તે પણ કોઈ કાર્યને નિપજાવવા તે સમર્થ થતું નથી. કારણકે તે તેર વડે થતે અનર્થ તે પહેલા પાંચમાં પ્રવર્તાવા વડે જ થાય છે. જેથી પાંચનાં પચ્ચકખાણજીના, તેરના ઉત્પાતને તે દૂધના ઉભરાની માફક બેસી જતાં વાર લાગતી નથી. પાંચનાં પચ્ચકખાણ એ તેની કિલ્લેબંધી છે. જેમ પાણી નાખવાથી ઉભરાતું દૂધ બહાર નીકળી શકતું નથી. અને અંદરને અંદરજ સમાઈ જાય છે, તેવી રીતે તેર પાપસ્થાનકરૂપ દૂધના ઉભરામાં પહેલા પાંચનાં પચ્ચકખાણુરૂપ પાણી નાખવાથી તે ઉભરે જલ્દી બેસી જાય છે.
માટે જ જ્ઞાનિઓએ કહ્યું છે કે અઢારે પાપસ્થાનકને જીવનમાંથી હટાવવા માટે પહેલાં પાંચની પ્રતિજ્ઞા કરી લેવાનું -અત્યંત જરૂરી છે.
દુશમને નિઃશસ્ત્ર બનાવવાથી દુશમન કાયર બની છેવટે ભાગી જ જાય છે. તેવી રીતે પહેલાં પાંચ પાપસ્થાનક તે શેષ પાપરૂપી દુશ્મનોનાં શ છે. તે શસ્ત્ર પડાવી લેવાથી