________________
જૈન દર્શનના કવાદ
પ્રવૃત્તિ સાવદ્યમય હાવા છતાં અમને કખ ધ થતા નથી. આવી માન્યતા તે મિથ્યા આડ ંબર છે. એવાઓને પૂછાય કે મનમાં સ્ફુર્યા વિના વચન કે કાયાથી સાવદ્ય પ્રવૃત્તિ થઈ શાથી ? અને મનથી જે કાને તે સાવદ્યકારી માન્યુ તે કાર્યના ત્યાગ શકય હાવા છતા તેમાં તારી ઇંદ્રિયા કેમ પ્રવ`વી ? જે સાવદ્ય પ્રવૃત્તિમાં નહિ પ્રવર્ત્તવા પાતે શક્તિમાન છે, તેવી પ્રવર્ત્તીમાં પ્રવર્ત્તવા છતાંય અમારૂ મન ચેાકખુ છે, એમ કહેનાર ધૃત્ત છે, એટલે એવે સમયે તેા ઇંદ્રિય અને મન અને ધનુ કારણ છે. ઇંદ્રિયાની પ્રવૃતિ તે વચન અને કાયાની પ્રવ્રુતિ કહેવાય છે.
૩૮.
કાઈ વખત કાયાથી સાવધ પ્રવૃતિ થઈ જવા છતાંય મનની નિમ`લતા હાઈ શકે છે. પરંતુ આવુ કયારે અને કે જ્યારે સાવધકાર્યોંમાં પ્રવર્તોઈ ન જવાય એવી ખાસ સાવચેતીપૂર્વકના ધ્યેયપૂર્ણાંક નિરવદ્ય કાય માં પ્રવૃત્તિ કરતાં આકસ્મિક સગે અને વિનાવિચારણાએ સાવદ્યપ્રવૃત્તિ થઈ જાય ત્યારે. અહિં કાયાની તેવી પ્રવૃત્તિ હોવા છતાં મન શુદ્ધ હેાવાથી તે સમયે કર્માંધ થતે નથી. જેમકે છવાસ્થ સાધુ, ઈર્ષ્યા સમિતિ (ઉપયેગપૂર્ણાંક ચાલવા વડે) પૂર્ણાંક જ્ઞાનાદિ કાના અંગે જવાની ધારણાથી પગ ઉપાડે અને પછી કદાચ કોઈ જીવ તે સાધુને પગ મુકવાની જગ્યા પર ઓચિંતા આવી પડે. સમિતિ ગુપ્તિવાળા તે સાધુ તે સમયે, પેાતાના કાયયેાગને નિવર્તાવી ન શકે, અને તેનાથી પગ સુકાઈ જવાથી પગ નીચે આવેલા તે
་