________________
કર્મબન્ધના હેતુઓ
૩૬૩૦
ગ હેતુથી આ પાંત્રીસ કર્મ પ્રવૃતિઓને બંધ થઈ શકતો નથી. એવી રીતે મિથ્યાત્વસહિત અવિરતિપણા ટાઈમે. અવિરતિરૂપ મુખ્ય હેતુએ બંધાતી ઉપરોક્ત પાંત્રીસ કર્મપ્રકૃતિમાં મિથ્યાત્વ, કષાય અને વેગ એ ત્રણે ગૌણ, હેતુ સમજવા.
કષાય સાથે અન્વય-વ્યતિરેકને અનુસરનારી, સાતાવેદનીય વિનાની શેષ અડસઠ પ્રકૃતિઓને ખાસ બંધહેતુ, કષાય છે.
કારણકે કષાયના અભાવે તે પ્રકૃતિઓના બંધને. પણ અભાવ છે.
સગી અવસ્થામાં સદાના માટે બંધાતી હોવાથી અને ચેગના અભાવે બંધાતી નહિ હોવાથી સાતવેદનીયને બંધહેતુ તે ગ છે.
અહિં જે કર્મપ્રકૃતિઓના બંધને જે હેતુ સાથે અન્વય-વ્યતિરેક સંબંધ છે, તે હેતુ સાથે વર્તતા અન્ય હેતુઓ તે પ્રકૃતિબંધમાં ગૌણ હેતુ તરીકે સમજવા.
જે અડસઠ પ્રકૃતિને બંધ કષાય પ્રત્યાયિકી છે, તેમાં તીર્થકર નામકર્મના બંધમાં હેતુરૂપે થતા કષાયવિશે તે સમ્યકત્વરહિત હોતા નથી. તે પણ જ્ઞાનિની દષ્ટિમાં નિશ્રીત થયેલા આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના અમુક જ કષાયવિશે સમ્યક્ત્વસહિત વર્તતા હોય તે જ અહિં. બંધહેતુરૂપે લેવાના છે. તથા તે કષાયવિશેષે સઘળા જીવોને.