________________
-
-
-
-
-
-
-
- -
-
-
- -
-
-
- -
-
-
જૈન દર્શનનો કર્મવાદ વીર્યની પ્રવૃત્તિ, અન્ય ગુણને સહાયરૂપે પ્રવર્તે છે. તેમાં વીર્યગુણ સર્વગુણોને સહાય કરે છે. જ્ઞાનગુણના ઉપગ વિના વીર્યની પ્રવૃતિ થઈ શકતી નથી. માટે વીર્યને સહાય: કરનાર તે જ્ઞાન ગુણ છે. તથા જ્ઞાનમાં મગ્ન રહેવાનું ચારિત્રની સહાયતાથી થાય છે. અને પરરમણ ન થાય તે ચારિત્રને જ્ઞાનની સહાય છે. એ પ્રમાણે એક ગુણને અનન્ત ગુણ સહાયક હોય છે. આ અનનો ગુણનિધાનને સમૂહ, સંસારી અને સિદ્ધ સર્વ જીવોમાં છે. સંસારી જીવોમાં આ ગુણનિધાન, કર્યાવરણથી આચ્છાદિત છે. અને સિદ્ધ પરમાત્મામાં કર્યાવરણથી રહિત છે અર્થાત્ પ્રગટ રૂપે છે. " - જે એને આ અનંત ચતુષ્કગુણે પ્રગટ થઈ ગયેલ છે, તે જેમાં પણ પ્રગટ થયાની પહેલાં અનાદિ કાળથી તે ગુણે કર્યાવરણે દ્વારા આચ્છાદિત હતા. પરંતુ એ આવરણે હંટી જવાથી તે ગુણે તેઓમાં પ્રગટ થઈ ગયા છે. આ અનન્ત ગુણેને અધિપતિ આ આત્મા પાંચ લબ્ધિ સંહિત છે. તેમાં જ્ઞાનાદિ અનન્ત ગુણની પ્રવૃત્તિમાં અન્ય ગુણ જે સહાય કરે છે. તે “દાનલબ્ધિ છે. જે ગુણને જે ગુણની સહાયરૂપ શક્તિની પ્રાપ્તિ તે “લાભલંબ્ધિઓ છે. પિતાના જ્ઞાનાદિ અનન્ત ગુણને ભોગવવા તે “ગલબ્ધિ. જ્ઞાનાદિ અનન્ત ગુણેના પર્યાને સમયે સમયે ઉપભેગ કરાવે તે “ઉપગ” લબ્ધિ. સર્વગુણની પ્રવૃત્તિરૂપ સ્વરૂપ રમણમાં અપ્રયાસે–સહજપણે અનન્ત આત્મશક્તિની કુણું થાય, અર્થાત્ જીવના સર્વ ગુણોની પ્રવૃત્તિમાં આત્મશક્તિની સહાયતા તે “વીર્યલબ્ધિ છે.