________________
સ્થિતિબંધ–રસબંધ અને પ્રદેશબંધ
૩૨૫
તે આયુ સિવાય શેષ સાતે કર્મોની સ્થિતિની પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કડાકેડિ સાગરોપમ પ્રમાણુ લઘુતા કરવી જોઈએ.
આટલી હદ સુધીની લઘુતાને પામેલો જીવ જ સ્થિદેશને પામી અનુક્રમે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરી સમ્યક્ત્વને પામી શકે છે.
ગ્રન્થિદેશે પહોંચવા ચગ્ય કર્મસ્થિતિની લઘુતા જીવને પિતાના ઈરાદાપૂર્વકના પુરૂષાર્થ વિશેષથી પ્રાપ્ત ન થતાં નદી –ઘોલ–પાષાણ ન્યાયે અકસ્માત વેગે પ્રાપ્ત થાય છે. નદીએમાંથી કેટલીકવાર બહુજ સુંદર આકારવાળા અને અતિશય લીસા એવા પાષાણે મળી આવે છે. એ પાષાણેને કેઈ કારીગરે કંઈ એ સુંદર આકાર આપેલે હોતે નથી, અથવા તે એ પાષાણને કઈ કારીગરે એવું અતિશય લીલાપણું પણ આપેલું હતું નથી. આમથી તેમ અથડાતે કુટાતેજ એ પાષાણે એવા સુંદર આકારવાળા અને એવા અતિશય લીસા બની ગયેલા હોય છે. પાષાણને એવા આકાર આપવાની સાથે એવું વીસાપણું આપવું, એ કારીગરને માટેય સહેલું તો નથી જ; જ્યારે કુદરતી રીતે એ પાષાણે અથડાતે કુટટે એવા બની ગયેલા હોય છે. જીવને ગ્રન્થિદેશ સુધી પહોંચાડનારી જે કમસ્થિતિની લઘુતા થાય છે, તે લઘુતા પણ એ જે રીતે યથાવૃત્તિકરણ દ્વારા એ કર્મસ્થિતિ ખાતે ખપતે થઈ જવા પામે છે, અભવ્ય જીવો અને દુર્ભાગ્ય છે પણ