________________
૩૦૩
E
કમપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ પણ જીવને કષ્ટ નહી દેવાની વૃત્તિ, યથાર્થ અને પ્રિય ભાષણ, પિતાનું બુરું કરનાર પ્રત્યે પણ ક્રોધને અભાવ, અભિમાનને ત્યાગ, ચિત્તની ચંચળતાને અભાવ, કેઈની પણ નિંદા કરવાનો ત્યાગ, ઇન્દ્રિયને વિષ સાથે સંગ થવા છતાં પણ અનાશક્ત ભાવ, લેકવિરૂદ્ધ અને શાસ્ત્રવિરૂદ્ધ આચરણમાં લજજા, મિત્રી, પ્રમેહ, કાર્ય અને મધ્યસ્થતા, આ સર્વ સદ્ગુણેની પ્રાપ્તિ “પુણ્યાનુબંધિ પુણ્ય” ના ઉદયથી જ થાય છે. માટે અહીં સમજવું જરૂરી એ છે કે દાનાદિ શુભ અનુષ્ઠાને પુણ્યબંધમાં કારણભૂત છે. પણ તે અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થવા ટાઈમે જીવનું લક્ષ સારું હોય તે તે અનુષ્ઠાનથી “પુણ્યાનુબંધિ પુણ્ય અંધાય છે. અને લક્ષ સારું ન હોય તે “પાપાનુબંધિ પુન્ય” બંધાય છે.
પુણ્યની માફક પાપ પણ બે પ્રકારનું છે. (૧) જે પાપે ભેગવતાં નવું પુણ્ય બંધાય તે “પુણ્યાનુબંધિ પાપ” અને (૨).જે પાપ ભેગવતાં નવું પાપ બંધાય તે “પાપાનું બંધિપાપ” કહેવાય છે.
આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કર્યા વિના સમભાવે ભેગવાતા પૂર્વકૃતપા૫ના ઉદયને “પુણ્યાનુબંધિ પાપ” કહેવાય છે. વળી જે પાદિયથી પ્રાપ્ત અનેક પ્રતિકુળ સંગમાં પણ લેશમાત્ર અધર્મ સેવવાની ઈચ્છા ન થાય, અને દીનપણું ન દાખવે, જગત માત્રના પ્રાણિઓ પ્રત્યે મૈત્રીભાવ પ્રવર્તા, પિતાની પ્રતિકુળતામાં પણ અન્યની અનુકુળતા