________________
પ્રકરણ ૭ સુ
સ પ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ
ઘાતી અને અઘાતી જૈનદશ નકારાએ
કમ શાસ્ત્રમાં કમ પ્રકૃતિઓની અનેક અવસ્થાઓનું ખારીક અને વીગતવાર વર્ણન કરેલ છે. કમ ના અસખ્ય ભેદ હાવા છતાં પણ સક્ષેપથી ખ્યાલમાં આવી શકે એટલા માટે અમુક વિશેષતાઓને લીધે તેના આઠ વિભાગ પાડ્યા છે, અને તે વિભાગના ઉત્તર વિભાગે પણ ૧૫૮ ની સખ્યામાં દર્શાવ્યા છે. આત્માને સ્વભાવદશામાંથી ભ્રષ્ટ કરી વિભાવદશામાં મુકનાર અને અનંતજ્ઞાનાદિ આત્માના સ્વાસ્થ્યને રાષ કરનાર તે કમ પ્રકૃતિની દરેક સંખ્યાને તેના સ્વભાવાનુસાર પૃથક્પૃથક્ નામ સજ્ઞાએ પણ આપેલી છે. આત્માના કેવા પ્રકારના સ્વાસ્થ્યના કઈ પ્રકૃતિ કેવી રીતે રોધ કરે છે, તેના ખ્યાલ તે કમની નામ સજ્ઞા દ્વારા જ આત્માને પેદા થાય છે.
શારીરિક રાગેશના ચિકિત્સકા શરીરમાં અશાંતિ પેદ્યા કરનાર દઈને તેને ખ્યાલ પેદા કરવા માટે અમુક નામ સંજ્ઞાથી સખાધે છે, અમુક ને એક સામાન્ય નામ તરીકે ગણીને તેના પેટાવિભાગ તરીકે પણ અનેક ભિન્ન