________________
:
-----------
-
----
.
.
.
--
--
--
- -
-
-- --
-
, ૨૩૮
* જૈન દર્શનને કર્મવાદ ઉદાર-પ્રધાન અને પ્રેક્રિયની અપેક્ષાએ અ૫ પરમાણુ નિષ્પન્ન-સ્કૂલ, વણનું બનેલું, વળી જેને બાળી શકાય. છેદનભેદન કરી શકાય, તે ઔદારિક શરીર કહેવાય છે. મનુષ્ય અને તિર્યંચને આ શરીર સાહજિક હોય છે.
ક્રિય શરીર–નાનું, મોટું, પાતળું, જાડું, એક અને અનેક ઈત્યાદિ વિવિધ રૂપને વિક્રિયાને ધારણ કરી શકે તે વિફિય શરીર છે. દેવ અને નારકેને ભવધારણીય . શરીર વૈકિય જ હોય છે. -
આહારક, શરીર ચૌદ પૂર્વધર મુનિરાજેએ તીર્થકરની ઋદ્ધિ જેવા નિમિત્તે કે બીજા કોઈ પણ કારણે એક - હસ્ત પ્રમાણે, શુભપુદ્ગલદ્રવ્યનું બનાવેલું, કેઈને વ્યાઘાત ન કરે અને અન્યથી જેને વ્યાઘાત ન થઈ શકે એવું, અને આહારકલબ્ધિના સામર્થ્યથી બનાવેલું તે આહારક શરીર કહેવાય છે. ચઉદ પૂર્વધર મુનિરાજે અત્યંત સૂક્ષ્મ અર્થના સંદેહને દૂર કરવા માટે અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થકર પાસે પિતાના ભવજન્ય દારિક શરીરથી જવું અશક્ય ધારી લબ્ધિજન્ય આ આહારક શરીરને ત્યાં મેકલે છે. તે ત્યાં જઈને સંશય નિવારીને પોતાના સ્થાને આવી વેરાઈ જાય છે. આ કાર્ય, ફક્ત અંતર્મુહૂર્તમાં જ થઈ જાય છે. - તજસશરીર-ખાધેલ આહારદિને પકવવામાં કારણ ભૂત જે શરીર તે તેજસશરીર કહેવાય છે. શરીરમાં રહેલી ગરમીયા જઠરાગ્નિ તેજ. આ શરીર છે. !