________________
-
-
-
-
-
-
૨૨૦
- જૈન દર્શન કર્મવાદ પ્રત્યાખ્યાનીય જે અનંતાનુબંધીય ક્રોધ અને સંજવલન -જે અનંતાનુબંધીય ક્રોધ. એ પ્રમાણે સોળે કષાયોને -ઘટાવતાં ૬૪ ભેદ પણ થઈ શકે છે. આ
કષાયના સહચારી અને કષાયના ઉદીપક તેને નેકષાય કહેવાય છે. જો કે કષા કરતાં નોકષાનું બળ ઓછું હોય છે, પરંતુ કષાયોના બળ પ્રમાણે સંસાર -વધારવામાં ખાસ મદદગાર છે. નેકષાચના બળને આધાર કષાયના બળ ઉપર છે. જેમ જેમ કષાયનું બળ ઢીલું પડતું જાય છે, તેમ તેમ નોકષાય પણ ઢીલા પડતા જાય છે. અને સંજ્વલન કષાયોને ઉપશમ કે ક્ષય થતાં થતાંમાં તે તેઓને પણ તદૃન ઉપશમ કે ક્ષય થઈ જ જાય છે. આ નેકષાયના નવ ભેદ છે. જીવને હાસ્ય ઉત્પન્ન કરાવવાના સ્વભાવવાળું જે કર્મ તે હાસ્યમેહનીય કર્મ છે. • ઠાણુગ સૂત્રમાં કહ્યું છે કે – - “કાëિ ajudસિયા તે નાસિરા, ૨ માસિT, રૂ મુનિ, ૪ સંપત્તિ ”
- દર્શનથી, ભાષણથી શ્રવણથી અને સ્મરણથી એમ ચાર સ્થાનકે હાસ્યની ઉત્પત્તિ થાય છે. અહીં દર્શન, ભાષણ અને શ્રવણ બાહ્ય કારણ છે અને સ્મરણ અત્યંતર કારણ છે. હાસ્યહનીય કર્મના ઉદયથી જ આ બને પ્રકારનાં કારણે પામીને જીવને હસવું આવે છે. ઈષ્ટ -વસ્તુની પ્રાપ્તિમાં જીવને પ્રીતિ પેદા કરવાવાળું કર્મ તે રતિમોહનીય કર્મ છે. • • •