________________
પ્રકૃતિ બંધ .
-
---
-
--
-
આવા વિચાર કરી પિતાના અપરાધીનું વિપરીત ચિંતવતો નથી. અને પિતાના કર્મને બદલે સમજી અને ત્યાં સુધી તેનું ભલું જ કરે છે. • : અહીં સમજવું ખાસ જરૂરી છે કે “અપરાધીનું પણ બુરું ન ચિંતવવું” એટલે પિતાનો બચાવ પણ ન કરે અને કેઈ ઘર લૂંટી જાય, મારી જાય, સગાં કુટુંબીએને મારી જાય, નુકસાન કરી જાય, વિગેરે થાય તે પણ જોયા કરવું, એમ કહેવાનો આશય નથી. :
• પિતે જે વ્યવહારમાં બેઠે છે, તે વ્યવહાર પૂરતી બધી કાળજી રાખવી. અને પિતાને તથા પિતાની નિશ્રાએ રહેલા મનુષ્યને પૂરતે બચાવ કરે. બચાવ કરતી વખતે જેવા સંગે ઉપસ્થિત થયા હોય તેવી પ્રવૃત્તિ પણ કરી લેવી. આ વખતે તેણે પોતાને ધર્મ એટલે ધોતાને માથે આવેલી ફરજ તે જરા પણ ચૂકવી નહિં.
તે ફરજ નહિ બાવે તે તેના ધન, માલ અને વ્યવહારને નાશ થશે. અને તે સાથે તેના હદયમાં ગુપ્ત અસહ્ય વેદના થશે, વિવિધ પ્રકારના વિચારની ઘટમાળ ઉત્પન્ન થશે. સગાં, ધન, માલ, વિગેરેને નાશ થવાથી લોક તરફથી ફિટકાર થશે કે જેને લઈને અનિચ્છાએ ચંણ તેને પ્રવૃત્તિ કરવી પડશે.
કદાચ પ્રવૃત્તિ નહિ કરે તે તેની પોતાની ફરજ નહિ બજાવવાના બદલામાં તેના હૃદયમાં ખેદ, ખિન્નતા,