________________
પ્રકૃતિ બધ
૧૮૭
તે અમારૂં. અમારા કહ્યા પ્રમાણે ચાલે તે મેક્ષે જસે અને અન્યના કહેવા પ્રમાણે ચાલનારા મેક્ષે નહી જાય એમ નહીં, પરંતુ સાચાને માનનાર મેક્ષે જસે અને ખાટાને માનનારા મેક્ષે નહી જાય. સાચાને માનનારા તરી જસે અને જૂઠાને માનનારા ડૂબી જસે.
અમારા દનના વિરાધી ડૂબી જવાના અને અવિરાધી તરી જવાના એ રૂપે સમ્યક્ત્વ અને મિથ્યાત્વની વ્યાખ્યા જૈનદર્શનમાં નથી. અમને માને કે ન માનેા પણ સાચા રસ્તે આવેલું હાવેા જોઇએ. જે પદાર્થો જેવા રૂપે છે તેવા રૂપે માન્યતાવાળા તરી જસે, અને નહીં માને. તે તરવાના નહીં, વસ્તુ સ્વરૂપ જેવું હેાય તેવારૂપે માનવુ તે સમ્યક્ત્વ અને તેથી વિપરીત માનવું તે મિથ્યાત્વ. આ બે શબ્દોમાં કોઈને વાંધા કે ઝગડા ન હાય.
હવે જગતને સાચું કખુલ છતાં પણ સાચુ અને જીહુ' કહેવુ' કાને ? તેના નિણયની પણ જરૂર રહે. ત્યાં જૈનદન કહે છે કે “જ્ઞિળપન્નİત્તત્ત.” મહાવીરે કહ્યુ તેથી સાચું અને કપિલાએ કહ્યુ તેથી જુઠુ એમ નહી, પણ જિનેશ્વરે કહ્યુ તે સાચુ' અને અન્યે કહ્યું તે જીટું. હવે જિન કેાને કહેવા ? તે તે અગે વ્યાખ્યા આગળ વિચારાઈ ગઈ છે. એ વ્યાખ્યાનુસાર લક્ષણયુક્ત હાય તે જિન, પછી નામથી ભલે "મહાવીર હાય, બ્રહ્મા હોય કે વિષ્ણુહાય, પણ અઢાર દૂષણ્ રહિત તે જિન. અને તે જિનાએ