________________
-૧૭૪
જન દર્શનને કર્મવાદ આજે તે તીર્થકરેના વિરહકાળમાં તત્વની યથાર્થ સમજ આપનાર પ્રભુ મહાવીરનું શાસન છે. પરંતુ તીર્થકરે સાક્ષાત્ ઉપદેસ આપવા બેસે ત્યારે પણ તીર્થકરોના સમવ-'સરણમાં ય મિથ્યાત્વીઓ હોય છે. તે સર્વને કંઈ તીર્થકરની વાણું સંપૂર્ણપણે શ્રદ્ધેય થતી નથી. તીર્થકરને તીર્થકર તરીકે કે તેમના પ્રરૂપેલ તને યથાર્થતત્ત્વ તરીકે તે જ માન્ય રાખે કે જેના દર્શન મેહનીય કર્મને ઉપશમ– ક્ષપશમ કે ક્ષય થયે હોય.
' સામાન્ય માણસ પણ પિતાની બુદ્ધિથી–બોલવાની છટાથી જેઓને લટું બનાવી શકે તેવાએ કદાચ તીર્થકર મહારાજાઓ પ્રત્યે કે તીર્થકર દેએ પ્રરૂપિત તત્ત્વની યથાર્થતા પ્રત્યે શ્રદ્ધાવાળા–વિશ્વાસુ ન બને તેમાં તીર્થકરોની સર્વજ્ઞતાને કે વીતરાગતા દોષ નથી, પરંતુ તે વ્યક્તિના મિથ્યાત્વની પ્રબળતાને દેષ છે. સામેની વ્યક્તિમાં મિથ્યાત્વનું જોર અત્યંત પ્રબલપણે હોય ત્યાં કેવલજ્ઞાનીનો ઉપદેશ પણ શું કરે?
યથાર્થ તત્વની શ્રદ્ધારૂપ સમ્યકત્વગુણને રોકનાર, તે આત્માનું દર્શન મેહનીય (મિથ્યાત્વ મેહનીય) કર્મ જ છે. આત્માની સાથે તે કર્મનો સંબંધ વર્તે છે કે નહિ તેની પરીક્ષા રૂપે નિપુનત્તત છે. જિનેશ્વરોએ પ્રરૂપિત તત્વમાં અશ્રદ્ધા થાય, તે સમજવું કે દશનાહનીય કમને સંબંધ આત્મામાં છે. પણ તે તનું નિરૂપણ પ્રાણિઓની સન્મુખ જ ન આવે કે તે ત સાંભળવાને કે