________________
-
--
૧૬૪
જૈન દર્શનને કર્મવાદ - જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણેની આત્મીય દષ્ટિથી સફલતા તે સમ્યગના આધારે જ છે. પુદ્ગલની પરાધીનતાને નાશ કરનાર, કર્મ જંજીરેને તેડી નાખનાર અને કેવલજ્ઞાનને પ્રગટ કરનાર તે દર્શન-જ્ઞાન–ચારિત્ર અને તપ એ ચારે છે. પરંતુ દર્શન અર્થાત્ સમ્યકત્વ વિના અતિમ ત્રણેની કિંમત એકડા વિનાનાં મીંડાં જેવી છે.
મિથ્યા વિચારોનું, સમ્યવિચારમાં અને સમ્યફ શ્રદ્ધામાં થત આત્માનું પરિવર્તન તેજ સમ્યકત્વ છે. શાસ્ત્રકારે કહે છે કે આ રીતે પ્રથમ વિચારેનું પરિવત્તન કરે. વર્તનનું પરિવર્તન ન થાય તે પણ વિચારેનું પરિવર્તન કરે. વ્રત–પચ્ચકખાણ --પોષહ કરે, એક મહિનાદિકના ઉપવાસ કરે, પ્રભુભૂત્તિની ચાહે તેટલી સેવા–ભક્તિ-બહુમાન કરે, અને ધર્મ ઉત્સવ ક, ચાહે તેટલું અધ્યયન કરે, દાન ઘો પણ સર્વજ્ઞ દેવે કથિત દ્રવ્ય-ગુણ અને પર્યાના તમામ અંશે અંગેની માન્યતાને સ્વીકૃત કરવા “રૂપ વિચારપરિવર્તન ન થાય, તે વિચાર પરિવર્તનમાં એકપણ અંશની અમાન્યતા રહે ત્યાં સુધી તમારી ઉપરોક્ત ક્રિયાની કિંમત નથી.
વિચાર પરિવર્તન વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન છે.મિથ્યાજ્ઞાન છે.જે પદાર્થ સર્વજ્ઞવચનાનુસાર જે રૂપે જાણવામાં આવે તે રૂપે જ માનવામાં પણ આવે તો જ જાણપણું સમ્યજ્ઞાન તરીકે ગણાય. અભવ્ય જે પદાર્થ જેવા રૂપે હય, તે રૂપે જાણે ખરા પણ માને નહિ. નવ તને તત્ત્વરૂપે જાણે પણ માને નહિં. જેમ પારકી માતામાં માપણું જાણવા છતાં સ્વમાતા