________________
ܘ14
જૈન દર્શનને કર્મવાદ - દશન મિહનીય કર્મના ઉદયથી વતી આત્મદશા તે મિથ્યાત્વ-અવિદ્યા-અસતુ જ્ઞાન તરીકે ઓળખાય છે. ૬. સમ્યગદર્શન એ આત્માને નિર્વિકપ ગુણ છે, પણ આ ગુણ અનાદિથી દર્શનમોહનીયકર્મના ઉદયે, કડવી તુંબડીમાં નાખેલા દુધની જેમ મિયા દશનરૂપ બની ગયે છે. આત્મા પિતાના શુદ્ધ ચેતન સ્વરૂપને ભૂલી, જડ એવી દેહાદિ પરે વસ્તુમાં આત્મ બ્રાંતિ પામ્ય, એ જ એને અનાદિ વિપર્યાસરૂપ દર્શનમાં છે. આપ આપવું ભૂગયા. એ જ જીવની“સર્વભૂતની બીજભૂત ભૂલ છે.
- ત્રણે કાળમાં, ત્રણે લેકમાં સમ્યકત્વસમું પ્રાણિનું કોઈ શ્રેય નથી, અને મિથ્યાત્વસમું કોઈ અશ્રેય નથી. મિથ્યાત્વ વાસિત દશામાં જીવને સાચા ખોટાનું કે હિતાહિતનું ભાન હેતું જ નથી. તે સમયમાં સાચી શ્રદ્ધા નહિ હેવાથી થોડું ઘણું જ્ઞાન હોય તે તે પણ ઉલ્લે પ્રકાશ કરનારું અને પાપાચરણમાં મસ્ત બનાવનારૂં થાય છે. કારણકે જ્ઞાનની શુદ્ધિ અને અશુદ્ધિને આધાર બુદ્ધિ અને મનની શુદ્ધિ અશુદ્ધિ ઉપર છે. બુદ્ધિ અને મનની શુદ્ધિઅશુદ્ધિને આધાર સમ્યકત્વ અને મિથ્યાત્વ આશ્રિત છે. - જ્ઞાનની શુદ્ધિ તે સમ્યકત્વ અને જ્ઞાનની અશુદ્ધિ તે મિથ્યાત્વ છે. ખરે જ્ઞાતા તે સત્ય આત્મા જ છે. આ આત્માની જેટલી પરાધીન સ્થિતિ છે, એટલી જ અશુદ્ધતા છેઅહીઓ પર (અન્ય) ઉપર આધાર છે. બુદ્ધિ અને મનના ચશ્મા દ્વારા તે પ્રકાશીત થાય છે. તેજ આપે મળે છે એટલે